શોધખોળ કરો
Advertisement
નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ AMTS અને BRTSમાં મુસાફરોની સંખ્યામાં વધારો
AMTSને ત્રણ દિવસમાં 4 લાખની આવક થઈ હતી, જ્યારે BRTSને 4.5 લાખની આવક થઈ છે.
અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય અને ભારતમાં લાગુ પડેલા નવા મોટર વહિકલ એક્ટ બાદ AMTS અને BRTSની તિજોરી છલકાઈ ગઈ છે. AMTSને ત્રણ દિવસમાં 4 લાખની આવક થઈ હતી, જ્યારે BRTSને 4.5 લાખની આવક થઈ છે.
કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રલાય દ્વારા મોટર વહિકલ એક્ટ લાગુ પાડવામાં આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરીને આવક થવાની શરૂઆત થઈ છે. લાયસન્સ,પીયૂસી અને ઇન્શ્યોરન્સના નામે દંડ ન ભરવા માટે જનતાએ સરકારી વાહનોના ઉપયોગ તરફ વળ્યા છે.
જેના કારણે ત્રણ દિવસમાં AMTS માં 75 હજાર લોકોએ મુસાફરી કરી છે. BRTSમાં પ્રતિ દિવસ 15 હજાર મુસાફરોનો વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement