શોધખોળ કરો

Ahemdabad News: અમદાવાદની સ્કૂલ માટે લેવાયો આ મહત્વનો નિર્ણય, વિદ્યાર્થી-શિક્ષકો બંને કરવો પડશે અમલ

અમદાવાદના શૈક્ષણિક સંકુલ માટે  જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી અને શિક્ષકો બંને માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણીએ શું છે આ નિર્ણય

Ahemdabad News: અમદાવાદની તમામ શૈક્ષણિક સંસ્થા માટે મોબાઇલને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.  અભ્યાસમાં ખલેલ ન પડે માટે  શાળામાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  

એકબાજુ ગુજરાતમાં શિક્ષણનું સ્તર નીચે જઇ રહ્યું છે. સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધા સહિતની ત્રુુટીઓ પણ જોવા મળે છે. કોચિંગ ક્લાસની ભરમાર વચ્ચે શાળામાં નિયમિત ક્લાસ પણ નથી લેવાતા આવી સ્થિતિમાં સ્તર સુધારવામાં ધ્યાન આપવાના બદલે હાલ મોબાઇલ પર પ્રતિબંઘ મૂકવાના આવ્યો છે.  તે કેટલી હદે વ્યાજબી છે. ઉલ્લેખનિય છે કે આ  અમદાવાદની તમામ શૈક્ષણિક સંસ્થા લાગૂ પડશે.                                   

   અમદાવાદની શિક્ષણ સંસ્થા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલમાં મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમ મુજબ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ લગાવવા આવ્યો છે. જો શૈક્ષણિક  કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઈલ ઉપયોગ કરતા જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કુલમાં પ્રવેશતાની સાથે જ આચાર્ય પાસે મોબાઇલ  જમા કરાવવાનો રહેશે. રિશેષ દરમિયાન જ મોબાઇલનો  ઉપયોગ કરી શકાશે. મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનિય કાર્યવાહી થશે. આ નિયમનું વ્યવસ્થિત પાલન કરવા માટે આચાર્યને મોબાઇલ રજીસ્ટર બનાવવા પણ સૂચના આપવામાં આવી છે.                                                                               

આ પણ વાંચો

Gujarat Rain Forecast: આજે અને આવતી કાલે આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન,જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Weather Update: દેશના આ 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની આગાહી

Adah Sharma Hospitalized:'ધ કેરલા સ્ટોરી' ફેમ એક્ટ્રેસ પ્રમોશન માટે જતી હતી, અચાનક ગંભીર હાલત થતાં હોસ્પિટલમાં દાખલ

Congress: કોગ્રેસે ચાર રાજ્યો માટે બનાવી સ્ક્રીનિંગ કમિટી, જીગ્નેશ મેવાણીને સોંપી આ મોટી જવાબદારી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Embed widget