શોધખોળ કરો
Advertisement
એક અઠવાડિયામાં CNGના ભાવમાં બીજીવાર વધારો, જાણો કીલોએ કેટલો ઝીંકાયો વધારો?
પેટ્રોલ-ડીઝલ પછી હવે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો થયો છે. સીએનસીના ભાવમાં ૧ .૬૩ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સીએનજીનો એક કીલોના ભાવ ૬૧. ૪૯ રૂપિયાએ પહોંચ્યો છે. ગત સપ્તાહે જ ૩ રૂપિયાનો વધારો નોંધાયો હતો.
અમદાવાદઃ સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. પેટ્રોલ-ડીઝલ પછી હવે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આજે સીએનસીના ભાવમાં ૧ રૂપિયો ને ૬૩ પૈસાનો વધારો ઝીંકાયો છે. હાલ સીએનજીનો એક કીલોના ભાવ ૬૧. ૪૯ રૂપિયાએ પહોંચ્યો છે. ગત સપ્તાહે જ ૩ રૂપિયાનો વધારો નોંધાયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત સાતમા દિવસે ભાવ વધારો થયો હતો. પેટ્રોલમાં ગઈ કાલેપ્રતિ લિટરે 29 પૈસાનો. જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. 24 સપ્ટેમ્બરથી આજ દિન સુધીમાં પેટ્રોલમાં બે રૂપિયાને 95 પૈસાનો ભાવ વધારો થયો છે. જ્યારે 24 સપ્ટેમ્બરથી આજ દિન સુધીમાં ડીઝલમાં ચાર રૂપિયાને 20 પૈસાનો ભાવ વધારો થયો છે.
- નવા ભાવ વધારા સાથે રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.09 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.31 રૂપિયા પર પહોંચી છે.
- ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.38 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.59 રૂપિયા પર પહોંચી છે.
- રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.92 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.15 રૂપિયા પર પહોંચી છે.
- વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.81 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.03 રૂપિયા પર પહોંચી છે.
- જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.09 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.31 રૂપિયા પર પહોંચી છે.
- જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.83 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 101.06 રૂપિયા પર પહોંચી છે.
- સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.03 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.27 રૂપિયા પર પહોંચી છે.
- ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.89 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 102.09 રૂપિયા પર પહોંચી છે.
અન્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
- અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.98 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 101.21 રૂપિયા પર પહોંચી છે.
- ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.45 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.66 રૂપિયા પર પહોંચી છે.
- ભરૂચમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.66 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.88 રૂપિયા પર પહોંચી છે.
- મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.22 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.46 રૂપિયા પર પહોંચી છે.
- નવસારીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.29 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.53 રૂપિયા પર પહોંચી છે.
- પાટણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.20 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.43 રૂપિયા પર પહોંચી છે.
- સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.23 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 101.44 રૂપિયા પર પહોંચી છે.
- ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.63 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.85 રૂપિયા પર પહોંચી છે.
- આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.96 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.18 રૂપિયા પર પહોંચી છે.
- પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.14 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટેર 100.37 રૂપિયા પર પહોંચી છે.
- પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.64 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.85 રૂપિયા પર પહોંચી છે.
- હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.87 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 101.09 રૂપિયા પર પહોંચી છે.
- દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.34 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 101.55 રૂપિયા પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement