શોધખોળ કરો
Advertisement
કોરોનામુક્ત થયેલા કયા જિલ્લામાં ફરી એન્ટ્રી, એક જ દિવસમાં કેટલા નોંધાયા કેસ?
48 કલાક કોરોનામુક્ત રહ્યા પછી ડાંગ જિલ્લામાં કોરોનાની રિ-એન્ટ્રી.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લો એકવાર ફરીથી કોરોનામુક્ત થયા પછી કોરોનાગ્રસ્ત થયો છે. ડાંગ જિલ્લો 24મી જુલાઇએ કોરોનામુક્ત થયો હતો અને બે દિવસ કોરોનામુક્ત રહ્યા પછી 26મી જુલાઇએ ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ છે. 26મી જુલાઇએ કોરોનાના એક સાથે 6 કેસ નોંધાયા હતા.
નોંધનીય છે કે, ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 9 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. જોકે, આજ સુધી એક પણ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું નથી. ગુજરાતમાં ડાંગ પછી કેટલાક જિલ્લામાં 10થી ઓછા એક્ટિવ કેસો હતા. પરંતુ હવે તમામ જિલ્લામાં બે ડિઝિટમાં કોરોનાના કેસો થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement