શોધખોળ કરો

કરુણાંતિકા: અમદાવાદમાં ચાલું પરીક્ષાએ વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત

અમદાવાદ: આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ છે. નોંધનિય છે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શિક્ષણ કાર્ય ઓફ લાઈન બંધ રહ્યું હતું. જેને કારણે પરક્ષીઓ પણ લેવાઈ શકી નહોતી. જો કે આજે પરીક્ષાની શરૂઆતનાં જ એક દૂ:ખદ ઘટના સામે આવી છે

અમદાવાદ: આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ છે. નોંધનિય છે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શિક્ષણ કાર્ય ઓફ લાઈન બંધ રહ્યું હતું. જેને કારણે પરક્ષીઓ પણ લેવાઈ શકી નહોતી. જો કે આજે પરીક્ષાની શરૂઆતનાં જ એક દૂ:ખદ ઘટના સામે આવી છે. હકિકતમાં અમદાવાદમાં ધોરણ 12નો વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતોય ત્યાર બાદ તેને તાત્કાલિક શારદાબેન હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. શરૂઆતમાં વિધાર્થીને સારવાર માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું નિધન થયું. આ ઘટના સી.એલ.સ્કૂલ સેન્ટરમાં બની હતી. આ યુવક ધોરણ 12 સામાન્ય પ્રવાહનો વિધાર્થી હતો.

મુખ્ય સેવિકા અને ગ્રામ સેવકની ભરતી અંગે રાજ્ય સરકારે કરી જાહેરાત

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતીને લઈ મોટી જાહેરાત કરાઈ છે. મુખ્ય સેવિકાની 225 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.  ગ્રામ સેવકની 1571 જગ્યાઓ માટે પણ ભરતીની જાહેરાત કરાઈ છે.   પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા આ જાહેરાત કરવામાં આવી છે.   30 માર્ચથી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા  વર્ગ-૩ ના સંવર્ગની પત્રકમાં દર્શાવલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા  30-03-2022 થી તા. 15-04-2022 સુધીમાં ઓનલાઇન અરજી  મંગાવી  છે. આ માટે ઉમેદવારે  Ojas વેબસાઇટ પર  ઓનલાઇન અરજી કરવાની રહેશે. સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને ફી ભરવાની રીત તથા કુલ  જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવાર, માજી સૈનિકો અને મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ માહિતી  વિગતવાર જાહેરાત પાછળથી નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.

અહી ટેકનિશિયનના પદો પર કરાશે ભરતી, 60 હજાર રૂપિયા સુધીનો મળશે પગાર

RCFL એટલે કે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર લિમિટેડે ટેક્નિશિયનની જગ્યાઓ પર ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજીઓ મંગાવી છે.  રસ ધરાવતા ઉમેદવારો 4 એપ્રિલ 2022 સુધી સત્તાવાર વેબસાઇટ rcfltd.com પર ઑનલાઇન અરજી કરી શકે છે.  ભરતી માટેની અરજી પ્રક્રિયા 21 માર્ચથી શરૂ થઈ ગઈ છે.

જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, આ ભરતી અભિયાન હેઠળ ટેકનિશિયનની 111 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં મિકેનિકલ ડિસિપ્લિનની 51 જગ્યાઓ, ઈલેક્ટ્રિકલ ડિસિપ્લિનની 32 જગ્યાઓ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન ડિસિપ્લિનની 28 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. ટેકનિશિયનની આ જગ્યાઓ પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ.22,000 થી 60,000 સુધીનો પગાર આપવામાં આવશે. આ ભરતીની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારની ઉંમર 31 વર્ષની હોવી જોઈએ પરંતુ સરકારી નિયમો અનુસાર, અનામત વર્ગના ઉમેદવારોને ઉચ્ચ વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે.

અરજી કરવા માટે,ઉમેદવાર પાસે માન્ય સંસ્થામાંથી સંબંધિત વિષયમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઇએ.  ઉમેદવારો અન્ય માહિતી માટે જાહેર કરાયેલ સત્તાવાર નોટિફિકેશન જોઇ શકે છે. આ ભરતી હેઠળ ઉમેદવારોની ઓનલાઈન પરીક્ષા અને ટ્રેડ ટેસ્ટ અનુસાર પસંદગી કરવામાં આવશે. આ પરીક્ષામાં ઉમેદવારોને 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેને ઉકેલવા માટે ઉમેદવારોને 90 મિનિટનો સમય આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઈટ rcfltd.com પર 4 એપ્રિલ, 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget