શોધખોળ કરો

એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન દ્વારા ઈ.આઈ કોર્પોરેટ સર્વિસ લોન્ચ કરાઈ, જાણો શું છે વિશેષતા

આ સંસ્થા મુખ્યત્વે ફાર્મા, ફૂડ, હોસ્પિટલ, સ્ટાર્ટ અપ અને વુમન એન્ટરપ્રિનિયર્સ એમ પાંચ ક્ષેત્રાના ઉદ્યોગો માટે કાર્યરત છે.

અમદાવાદઃ એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન સંસ્થા દ્વારા વન સ્ટોપ સોલ્યુશન ઉપલબ્ધ કરાવતી ઈ.આઈ.કોર્પોરેટ સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. સંસ્થાના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ,  એન્ટરપ્રિનિયર્સના બિઝનેસ નેટવર્કિંગ માટે કાર્યરત આ ગ્રુપના અનેક ઉદ્યોગકારો-ઔદ્યોગિક એકમો આના સભ્યો છે. આ સભ્યોના ઉદ્યોગના સરળીકરણ માટે માર્ગદર્શન અને જાણકારી આપે છે. આ સંસ્થા મુખ્યત્વે ફાર્મા, ફૂડ, હોસ્પિટલ, સ્ટાર્ટ અપ અને વુમન એન્ટરપ્રિનિયર્સ એમ પાંચ ક્ષેત્રાના ઉદ્યોગો માટે કાર્યરત છે.  આ સભ્ય કંપનીઓને જરૂરી હોય તેવી તમામ સર્વિસીસ પૂરી પાડવા ઈ.આઈ કોર્પોરેટની રજૂઆત કરવામાં આવી છે. આમાં લગભગ 50 જેટલી સર્વિસીસનો સમાવેશ થાય છે. સંસ્થા સાથે હાલ 70 જેટલી કંપનીઓ સભ્ય તરીકે જોડાઈ ચુકી છે અને ઈ.આઈ.કોર્પોરેટ સર્વિસમાં વિવિધ સેવા આપતી 40 જેટવલી કંપનીઓ જોડાઈ ચુકી છે. ભાવેશ ઉપાધ્યાયના કહેવા મુજબ, કોઈ પણ કંપનીને નફો કરતો યુનિટ બનાવવા માટે સ્કીલ, મેનપાવર, કોસ્ટ ફેક્ટર, માર્કટિંગ, સેલ્સ, નાણાકીય રોકાણ, પ્રોજેક્ટ, પબ્લિક રિલેશન, હાઉસકિપીંગ એમ અનેક પાસાઓને આવરી લેવા જરૂરી હોય છે. તેથી એન્ટરપ્રાઇઝિંગ ઈન્ડિયન સંસ્થાએ ઈ.આઈ. કોર્પોરેટ સર્વિસીસ લોન્ચ કરી છે. જેમાં વિવિધ બાબતોને લગતી સર્વિસીસનો સમાવેશ થાય છે. વર્લ્ડકપઃ ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, ધવન થયો ટુર્નામેન્ટમાંથી બહાર રેનોની કોમ્પેક્ટ 7 સીટર કાર Triber થઈ રજૂ, જાણો કેવા છે ફીચર્સ

ટોપ સ્ટોરી

દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

વિડિઓઝ

Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Embed widget