શોધખોળ કરો

Gujarat Gram Panchayat Polls 2021: ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, જાણો ક્યારે થશે મતગણતરી?

રાજ્યની કુલ 8 હજાર 684 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી

ગાંધીનગરઃ રાજ્યમાં આજે 8 હજાર 690 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 70થી વધુ ટકા મતદાન થયું છે. રાજ્યની કુલ 8 હજાર 684 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 27 હજાર 200 જેટલા ઉમેદવારના ભાવી મતદાન પેટીમાં કેદ થયા હતા.  21મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.

કેટલાક મતદાન મથકો બહાર વિવાદ અને ઘર્ષણની ઘટનાઓ બની હતી. તે સિવાય ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ નોંધાઇ હતી.

છોટાઉદેપુરના કાવિઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થઇ હતી.  સરપંચના ઉમેદવાર અને મુંબઇની મોડલ સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એશ્રા પટેલ અને પ્રતિ સ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઇ હતી.

નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવાએ માંગ કરી હતી કે વિધાનસભા અને લોકસભા ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવે. ધાનેરાના કૉંગ્રેસના ધારાસભ્ય નાથાભાઈ પટેલે બેલેટ પેપરથી ચૂંટણી યોજવા સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકા જેવા દેશોમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે છે.

બીજી તરફ  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગ્રામપંચાયતની ચૂંટણીને વિધાનસભાની ચૂંટણી સાથે ન જોડવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભાજપ કોઈ પણ જાતનો રસ લેતી નથી.  સમરસ થયેલી ગ્રામપંચાયતોને રાજ્ય સરકાર લાખો રૂપિયાની ગ્રાંટ આપે છે.

કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?

રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........

વીરપુરઃ મતદાન મથક પર મતદાર શું કરવા લાગ્યો તો પોલીસે ઝૂડી નાંખ્યો, જોરદાર ઝઘડાનો વીડિયો આવ્યો સામે..............

India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Embed widget