શોધખોળ કરો

મહિલા અનામત મુદ્દે ગુજરાત હાઈકોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો વિગત

અનામતના મુદ્દે રાજ્ય સરકારે 1- 8-2018ના રોજ બહાર પાડેલા પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ કરી છે. 1- 8-2018ના પરિપત્રની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલો હાઈકોર્ટે માન્ય રાખી છે.

અમદાવાદઃ મહિલા અનામતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. અનામતના મુદ્દે રાજ્ય સરકારે 1- 8-2018ના રોજ બહાર પાડેલા પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ કરી છે. 1- 8-2018ના પરિપત્રની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલો હાઈકોર્ટે માન્ય રાખી છે. કોર્ટનો વિસ્તૃત હુકમ આગામી દિવસોમાં જારી કરાશે. ઠરાવ પ્રમાણે અનામત કેટેગરીમાં આવતી મહિલાનો મેરીટમાં સમાવેશ થતો હોય, પણ જો તેણે મહિલા અનામત લેવી હોય તો તેને જે તે અનામત કેટેગરીમાં ગણી શકાય. સરકારના પરિપત્રની આ જોગવાઈ ભરતી નિયમોથી વિપરીત હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. કોર્ટના આ હુકમની સીધી અસર એ હશે કે ઓપન કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવારોને ઓપન કેટેગરીમાં જ ગણવી અને જે તે અનામતની કેટેગરીમાં ન ગણવી. હવે પુરુષોને ઓપન કેટેગરી અને અનામતના જે પ્રમાણે લાભ મળતા હતા તે જ પ્રમાણે ના લાભ મહિલાઓને પણ ઓપન કેટેગરી અને અનામતના લાભ મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ

ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....

Embed widget