શોધખોળ કરો

અડધી રાતે અમદાવાદમાં વરસાદ વરસ્યો, કયા ઝોનમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો આ રહ્યાં લેટેસ્ટ આંકડા

શનિવારે રાત્રે અમદાવાદ શહેરમાં વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદમાં સરેરાશ 1.13 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદ: ગરમીના વાતાવરણમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે રાત્રે અમદાવાદ શહેરમાં વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદમાં સરેરાશ 1.13 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ ઝોનમાં 1.45 ઈંચ વરસાદ નોંધાય હતો. અમદાવાદમાં મોડી રાતે વરસાદ પડ્યો હતો જેને લઈને ઠંડક પ્રસરી ગઈ હતી. સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ ઝોનમાં 1.45 ઈંચ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછી વરસાદ 0.44 ઈંચ ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પડ્યો હતો. આ ઉપરાંત સૌથી વધુ વરસાદ પાલડી વિસ્તારમાં પડ્યો હતો. પાલડીમાં 1.62 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં સરેરાશ 1.13 ઈંચ વરસાદ નોંધાયો હતો. - પૂર્વ ઝોનમાં 1.45 ઈંચ - પશ્ચિમ ઝોનમાં 1.10 ઈંચ - ઉત્તર પશ્ચિમ ઝોનમાં 0.44 ઈંચ - દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1.63 ઈંચ - મધ્ય ઝોનમાં 1.17 ઈંચ - ઉત્તર ઝોનમાં 0.72 ઈંચ - દક્ષિણ ઝોનમાં 1.33 ઈંચ

ટોપ સ્ટોરી

Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

Embed widget