શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં પડ્યો છૂટોછવાયો વરસાદ, જાણો વિગત
અમદાવાદઃ આજે બપોર પછી શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. શહેરના મણિનગર, હાટકેશ્વર, ખોખરા, ઇસનપુર, વટવા, ઘોડાસર, જશોદાનગર અને વિસ્ત્રાલ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement