શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ પરિણીતા પર સગા દિયરે ગુજાર્યો બળાત્કાર, શું આપી ધમકી?
છેલ્લા પંદર દિવસથી તેની ભાભી સાથે બળજબરી કરતો હતો. તે તેની ભાભીને ધમકી આપતો હતો કે, કોઈને વાત કરશે તો જાનથી મારી નાંખીશ.
અમદાવાદઃ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીતાના પર તેના જ દિયરે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાએ આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી વિગતો અનુસાર યુવક છેલ્લા પંદર દિવસથી તેની ભાભી સાથે બળજબરી કરતો હતો. તે તેની ભાભીને ધમકી આપતો હતો કે, કોઈને વાત કરશે તો જાનથી મારી નાંખીશ. જોકે, પરિણીતાએ દિયરથી કંટાળી પોલીસ ફરિયાદ કરી છે. માધુપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
સુરતઃ નારાયણ સાઇ સામેના બળાત્કાર કેસમાં કોર્ટ ગમે ત્યારે આપી શકે છે ચુકાદો, જુઓ વીડિયો
રાજકોટ: બે દિવસ પહેલા યુવતી પર થયેલા બળાત્કાર મામલે બે પૈકી એક આરોપીની ધરપકડ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion