શોધખોળ કરો
Advertisement
Morbi Bridge Collapse: મોરબીની ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ
મોરબીની ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો.
Morbi Bridge Collapse: મોરબીની ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે.
Ahmedabad | Gujarat CM Bhupendra Patel attends the 'Shradhanjali' program for #Morbi tragedy victims.
— ANI (@ANI) November 2, 2022
The death toll in the Morbi bridge collapse incident that happened on October 30th stands at 135 so far. pic.twitter.com/rE4SPhx5zm
બીજી તરફ અમદાવાદ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement