શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, સતત છઠ્ઠા દિવસે 5000થી વધારે કેસ નોંધાયા, એક જ દિવસમાં 26ના મોત

મંગળવારે ૨૬ લોકોના મોત થતાં અત્યાર સુધીમાં કુલ ૨ હજાર ૭૭૩ લોકોના કોરોનાથી મરણ થયા થયા છે.

અમદાવાદ (Ahmedabad )શહેરમાં કોરોના (Coronavirus)ના કેસમાં સતત વધારો યથાવત. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫ હજાર ૬૬૯ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૨૬ લોકોના મૃત્યુ થયા છે અને એકિટવ કેસની સંખ્યા વધીને ૫૧ હજાર ૯૦૫ ઉપર પહોંચી છે. મંગળવારે વધુ ૧ હજાર ૯૩૦ લોકોને રજા આપવામાં આવતા અત્યાર સુધી કુલ ૮૬ હજાર લોકો કોરોના મુકત થયા. તો મંગળવારે ૨૬ લોકોના મોત થતાં અત્યાર સુધીમાં કુલ ૨ હજાર ૭૭૩ લોકોના કોરોનાથી મરણ થયા થયા છે.

સતત પાંચ દિવસે 5 હજારથી વધુ કેસ

તારીખ    

કેસ

મોત

27 એપ્રિલ

5669

26

26 એપ્રિલ

5619

26

25 એપ્રિલ

5790

27

24 એપ્રિલ

5617

25

23 એપ્રિલ

5411

21

22 એપ્રિલ

5142

23

કુલ

33248

148

નોંધનીય છે કે, ગઈકાલે  રાજ્યમાં 14352 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે ગઈકાલે કોરોનાના  14340 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 170 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6656  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.

રાજ્યમાં ગઈકાલે 7803 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,90,229 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 27 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,840  પર પહોંચ્યો છે. જેમાંથી 418 લોકો વેન્ટિલેટર પર અને 1,27,422 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, આણંદ 1, અરવલ્લી 4, બનાસકાંઠા 5, ભરૂચ 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, દાહોદ 2, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 9, જામનગર કોર્પોરેશન 9, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 3, કચ્છ 12, મહીસાગર 2, મહેસાણા 4, મોરબી 7, પંચમહાલ 1, પાટણ 4, રાજકોટ 4, રાજકોટ કોર્પોરેશન 9, સાબરકાંઠા 6, સુરત 4, સુરત કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 5, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 10 અને વલસાડ 3 મોત સાથે કુલ 170 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદમાં 56,  અમદાવાદ કોર્પોરેશનમાં 5669, અમરેલી 188,  આણંદ 124, અરવલ્લી 86, બનાસકાંઠા 224, ભરૂચ 175, ભાવનગર 124, ભાવનગર કોર્પોરેશન 233, બોટાદ 53, છોટા ઉદેપુર 69, દાહોદ 216, ડાંગ 22,દેવભૂમિ દ્વારકા 40, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 165,  ગીર સોમનાથ 126, જામનગર 299, જામનગર કોર્પોરેશન 398, જૂનાગઢ 128, જૂનાગઢ કોર્પોરેશન 133, ખેડા 157,  કચ્છ 177, મહીસાગર 166, મહેસાણા 469, મોરબી 68, નર્મદા 58, નવસારી 128,  પંચમહાલ 107, પાટણ 210, પોરબંદર 47, રાજકોટ 82, રાજકોટ કોર્પોરેશન 452, સાબરકાંઠા 106, સુરત 411, સુરત કોર્પોરેશન 1858, સુરેન્દ્રનગર 262, તાપી 151,  વડોદરા 229, વડોદરા કોર્પોરેશન 402 અને વલસાડ 124  કેસ સાથે કુલ 14352  કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,11,122 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,11,484 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,16,22,606 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14352 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7803 લોકો સ્વસ્થ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

New Rules:  એક સપ્ટેમ્બરથી બદલાશે આ પાંચ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
New Rules: એક સપ્ટેમ્બરથી બદલાશે આ પાંચ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
CBSEએ લાગુ કરી નવી સિસ્ટમ, હવે 10-12ની માર્કશીટમાં નહી રહે કોઈ ભૂલ
CBSEએ લાગુ કરી નવી સિસ્ટમ, હવે 10-12ની માર્કશીટમાં નહી રહે કોઈ ભૂલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોમનવેલ્થ ગેમ આપણા આંગણે
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભારે કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ટકશે ટ્રમ્પનું તિકડમ?
Bhupendrasinh Zala:  મહાકૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેલમાંથી છૂટ્યા બાદ સમર્થકો સાથે કરી બેઠક
Sardar Sarovar Dam : ઉપરવાસમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, ડેમ હાઈ એલર્ટ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Rules:  એક સપ્ટેમ્બરથી બદલાશે આ પાંચ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
New Rules: એક સપ્ટેમ્બરથી બદલાશે આ પાંચ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
CBSEએ લાગુ કરી નવી સિસ્ટમ, હવે 10-12ની માર્કશીટમાં નહી રહે કોઈ ભૂલ
CBSEએ લાગુ કરી નવી સિસ્ટમ, હવે 10-12ની માર્કશીટમાં નહી રહે કોઈ ભૂલ
Israel Army: ગાઝા સિટી પર કબજો કરવા માટે ઈઝરાયલી સેનાનું અભિયાન શરૂ, શહેરમાં ઘૂસ્યા ટેન્ક
Israel Army: ગાઝા સિટી પર કબજો કરવા માટે ઈઝરાયલી સેનાનું અભિયાન શરૂ, શહેરમાં ઘૂસ્યા ટેન્ક
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
Embed widget