શોધખોળ કરો

Ahmedabad: લગ્નના 5 મહિનામાં જ પરિણીતાએ કર્યો આપઘાત, શહેરમાં 4 દિવસમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીના આપઘાતની બીજી ઘટના

લગ્નના 5 મહિના બાદ માધવપુરા વિસ્તારમાં પરિણીતાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. પતિ દ્વારા દહેજની માંગ કરીને મારઝૂડ કરવામાં આવતી હતી..

Ahmedabad News: અમદાવાદમાં 4 દિવસમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીના આપઘાતની બીજી ઘટના સામે આવી છે.  લગ્નના 5 મહિના બાદ માધવપુરા વિસ્તારમાં પરિણીતાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. પતિ દ્વારા દહેજની માંગ કરીને મારઝૂડ કરવામાં આવતી હતી.. પોલીસે મહિલાના પતિ સામે ફરિયાદ નોંધી હતી.

ચાર દિવસ પહેલા દાણીલીમડામાં પણ પરણિતાએ પતિના ત્રાસથી કર્યો હતો આપઘાત

દાણીલીમડા વિસ્તારમાં મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, લગ્નના પાંચ મહિનામાં મહિલાએ સાસરીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. દાણીલીમડા પોલીસે પતિ અને માતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતી મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવક અને તેની માતા સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દિકરીએ યુવક સાથે પાંચ મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા, લગ્નના પંદર દિવસ પછી પતિ  તેમની દિકરી  ઉપર શંકા વહેમ રાખીને તકરાર કરતો હતો. સાસુ પણ પતિને સાથ આપીને ફરિયાદીની દિકરીને ઘર બહાર જવા દેતી ન હતી.

એટલું જ નહી શંકાશીલ પતિ અવાર નવાર મોબાઇલ ચેક કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતો હતો. યુવતીએ તેના માતા પિતાને એક સમયે છૂટાછેડા લેવાની પણ વાત કરી હતી. પરંતુ સંસાર બગડે નહી તેથી ફરિયાદી પોતાના દિકરીને સમજાવતા હતા, પંદર દિવસ પહેલા દિકરીએ ફોન કરીને માતાને કહ્યું કે  પતિએ તકરાર કરીને તેમની દિકરીને પલંગ પરથી ફેંકી દીધી હતી જેથી તેમના ઘરે લાવીને દવા કરાવી હતી. આમ સાસરિયાનો ત્રાસ સહન ન થતાં તા. 20ના રોજ કંટાળીને ફરિયાદીની દિકરીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો.  

ઇસનપુરમાં મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે તકરાર થઇ હતી જેમાં મકાન માલિક મહિલા ટેક્ષ બીલ લેવા માટે ગયા હતા. આ સમયે બન્ને વચ્ચે તકરાર થતા મહિલા સાથે મારા મારી કરીને શારિરીક છેડછાડ કરીને છેડતી કરતા મહિલાના કપડાં ફાટી ગયા હતા બાદમાં ભાડુઆતે મકાન ખાલી કરાવવું હોય તો પૈસા આપવા પડશે કહીને ધમકી આપી હોવાનો મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

જડીબુટ્ટીની ખેતીથી ખેડૂતો થશે માલામાલ, કૃષિ વિભાગ આપશે ફ્રી ટ્રેનિંગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget