શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ માસિક ધર્મમાં હોવા છતાં પતિએ શારીરિક સંબંધ બાંધી શરીર સુખ માણતાં યુવતીને શું થઈ ગઈ ગંભીર તકલીફ ?
'પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો હતો. જ્યારે તેઓ હનીમૂન માટે ગયા ત્યારે તે માસિકમાં હોવા છતાં તેની સાથે શરીર સુખ માણ્યું હતું. તેનો પતિ મુખ મૈથુન કરાવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.'
અમદાવાદ : શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં 35 વર્ષીય યુવતીએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો પતિ ન્યાયતંત્ર ઉચ્ચ હોદ્દા પર છે. યુવતીએ પતિ પર આક્ષેપ કર્યા છે કે, 'પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો હતો. જ્યારે તેઓ હનીમૂન માટે ગયા ત્યારે તે માસિકમાં હોવા છતાં તેની સાથે શરીર સુખ માણ્યું હતું. યુવતીને તેના પતિએ માર મારતાં ગર્દનમાં ઈજાઓ થઇ હોવાથી તેની ગર્દન મૂવમેન્ટ ન કરી શકતાં તેનો પતિ મુખ મૈથુન કરાવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
યુવતીનો આક્ષેપ છે કે, જ્યારે તેનો પતિ શારીરિક સંબંધ બાંધવા કહેતો ત્યારે યુવતી તેના પતિને કહેતી કે તે માસિક ધર્મમાં છે અને સંબંધ માટે ના પાડતી હતી. આ સમયે પતિ કહેતો કે પહેલા જે રીતે પેપર મુકીને સંબંધ બનાવવા આગ્રહ કરતાં યુવતીએ ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા પતિએ તારામાં હવે કોઇ રસ-કશ રહ્યો નથી તેમ કહી ઘરની બહાર કાઢી મુકી હતી. ઘણાં વર્ષોથી ત્રાસ ગુજારનાર પતિ સામે યુવતીએ તમામ આક્ષેપોની સાથે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના પૂર્વમાં રહેતી 35 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2009માં થયા હતા. લગ્ન બાદ યુવતી બોપલ ખાતે તેના સાસરે રહેવા ગઇ હતી. લગ્નના ત્રીજા દિવસે યુવતી પતિ સાથે શિમલા તથા કુલુ-મનાલી, જયપુર, અમૃતસર ખાતે હનીમૂન ટૂરમાં ગઇ હતી. આ સમયે યુવતી માસિક ધર્મમાં હોવા છતાં અને પત્નીની મરજી વિરુદ્ધ પતિએ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પતિ ગુપ્ત ભાગોને ખરાબ શબ્દો બોલી સરખામણી કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. 12 થી 13 દિવસના પ્રવાસ દરમિયાન તેના પતિએ અનેક વખત શારીરિક સંબંધો બાંધતા યુવતીને ગુપ્ત ભાગમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. જે 6 મહિના સુધી રહ્યું હતું. યુવતી ડોક્ટર પાસે સારવાર પતિને સાથે લઈને ગઇ ત્યારે ડોક્ટરે થોડો સમય શરીર સંબંધ ન બાંધવા જણાવ્યું હતું. છતાંય તેનો પતિ શરીર સુખની માંગણી કરતો અને યુવતી મનાઇ કરે તો આખી રાત તેની સાથે ઝઘડો કરતો, હોવાનું ફરિયાદ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement