શોધખોળ કરો

INDIA Alliance Meet: અરવિંદ કેજરીવાલ વિપક્ષના PM પદના ઉમેદવાર? જાણો વિગત

AAP પ્રવક્તાએ કહ્યું, "વડાપ્રધાન મોદી પાસે આર્થિક દ્રષ્ટિ નથી. અહીં મેન્યુફેક્ચરિંગ માઈનસ થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલના વિઝન હેઠળ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે.

INDIA Alliance Meet: આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તાએ અરવિંદ કેજરીવાલને  પ્રધાનમંત્રી મોદી સામે ચેલેન્જર  ગણાવ્યા અને કહ્યું કે તેઓ સતત લોકોના મુદ્દા ઉઠાવે છે.

મુંબઈમાં ઇંન્ડિયા  (I.N.D.I.A.) ગઠબંધનની બેઠક પહેલા, આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PM પદના ઉમેદવાર બનાવવાની માંગ કરવામાં આવી છે. AAPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું, "જો તમે મને પૂછો તો હું ઈચ્છું છું કે, અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદના ઉમેદવાર બને."

વડા પ્રધાન પદ માટે સીએમ કેજરીવાલની ઉમેદવારીની તરફેણમાં દલીલ કરતા, AAP પ્રવક્તાએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, "રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આટલી કમરતોડ  મોંઘવારીમાં પણ મોંઘવારી  સૌથી ઓછી છે. મફત પાણી, મફત શિક્ષણ, મફત વીજળી, મહિલાઓ અને વરિષ્ઠ માટે મફત બસ યાત્રા છતાં સરપ્લસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે."                                             

AAP પ્રવક્તાએ કેજરીવાલને ગણાવ્યા ચેલેન્જર

કક્કરે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સતત લોકોના મુદ્દા ઉઠાવે છે અને વડાપ્રધાન મોદીની સામે પડકારરૂપ બનીને ઉભરી આવ્યા છે. તેમની ડિગ્રીની વાત હોય કે અન્ય કોઈ બાબત, અરવિંદ કેજરીવાલ સ્પષ્ટ પ્રવક્તા બનીને મુદ્દાને ઉઠાવે છે.                                         

'PM મોદી પાસે આર્થિક દ્રષ્ટિ નથી'

AAP પ્રવક્તાએ કહ્યું, "વડાપ્રધાન મોદી પાસે આર્થિક દ્રષ્ટિ નથી. અહીં મેન્યુફેક્ચરિંગ માઈનસ થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલના વિઝન હેઠળ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે. લાઈસન્સ રાજનો અંત આવશે. ઉદ્યોગપતિઓને બિઝનેસ કરવાની સારી તકો મળશે.  શિક્ષણ એટલું સારૂ બનશે કે બાળકો આવિષ્કાર કરવાનું વિચારશે. વિદેશથી લોકો કરોડોનો ખર્ચ કરીને ભારત આવશે. લોકો ભારતમાં ડોલર ખર્ચીને ભણવા આવશે. અમે એક  બસ એક આવું ભારત ઇચ્છીએ"                                                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget