શોધખોળ કરો

Crime News: ભાવનગરમાં આટા મીલના કમ્પાઉન્ડમાંથી વિદ્યાર્થીની લાશ મળી, પોલીસે શરૂ કરી તપાસ

વિદ્યાર્થીની હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

ભાવનગરમાં આટા મીલના કમ્પાઉન્ડમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યા કરેલ હાલતમાં કિશોરની લાશ મળી આવી છે. મૃતક વિદ્યાર્થીનું નામ પલ વાઢીયા છે. ઘટનાને પગલે એ.ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીની હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

Bhavnagar News: યુવરાજસિંહે પોલીસ સમક્ષ હાજર થવા માંગેલા સમયે અંગે જાણો ભાવનગર રેન્જ IGએ શું લીધો નિર્ણય

Bhavnagar News: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને આજે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાનું હતું પરંતુ તેઓ તબિયત ખરાબ હોવાનું કહી હાજર થયા નહોતા. હવે આ મામલે ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, યુવરાજસિંહ જાડેજાને હાજર થવા સમન્સ આપ્યું હતું. જે બાદ યુવરાજસિંહ જાડેજાએ હાજર થવા સમય માગ્યો હતો. હવે 21 તારીખે 12 વાગે હાજર થવા યુવરાજસિંહને બીજું સમન્સ આપવામાં આવ્યું છે. યુવરાજસિંહ ઉપર થયેલા આક્ષેપ અંગે તેમનો પક્ષ જાણવો જરૂરી છે. બિપીન ત્રિવેદી પોલીસ પાસે છે, પૂછપરછ ચાલે છે. બિપીન ત્રિવેદીએ આપેલી માહિતી અંગે પુરાવાઓ પણ પોલીસે મેળવ્યા છે.

સુરતમાં રમતા રમતા 4 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

સુરત: શહેરની બમરોલી ખાડીમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું છે. બમરોલી ખાડી પાસે ૨મી રહેલા ચાર બાળકો પૈકી એક બાળક અચાનક ખાડીમાં ગરકાવ થઇ ગયો હતો. દુર્ઘટના અંગે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં માસુમ બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે મૃતક બાળકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સુરતના પાંડેસરા ખાતે રહેતા ૪ વર્ષીય જીતા રામદેવ ચોરાઇ તેના ત્રણ મિત્રો ૯ વર્ષીય હિમાંશુ, પ વર્ષીય હંશ અને ૭ વર્ષીય ગોલુ સાથે ઘરેથી રમતાં ૨મતાં બમરોલી ખાડી સુધી પહોંચ્યા હતા. બપોરેના ૧૧ વાગ્યાના સુમારે આ ચારેય મિત્રો પૈકી જતા ચોરાઇ નામનો ચાર વર્ષીય બાળક બમરોલી ખાડીમાં પડી ગયો હતો. જે અંગે ત્યાંથી પસાર થઇ રહેલા સ્થાનિકને જાણ 1 થતાં તેઓએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. દુર્ઘટના સ્થળે પહોંચેલી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ત્વરિત જીતા ચોરાઇને સારવાર અર્થે સિવિલ હોલ્જિટલમાં ખસેડ્યો હતો. જો કે, ફરજ પરના તબીબોએ માસુમ બાળકને મૃત જાહેર કરતાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. 

દુર્ઘટના અંગે તબીબોએ પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા હાલ પ્રાથમિક ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચારેય બાળકો પૈકી એક બાળકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય ત્રણેય બાળકો ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સિવિલ હોલ્બિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના માતા પિતાનું નામ ઠામ પુછીને પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘરેથી રમવા માટે નીકળેલા બાળકો ખાડી કિનારે પહોંચ્યા હતા અને હાલ તેઓના પરિવારજનોની પણ ભાળ ન મળતાં પોલીસ દ્વારા પાંડેસરા અને બમરોલી વિસ્તારમાં માસુમ બાળકોના પરિવારજનોની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget