શોધખોળ કરો

ભારતમાં આજે એન્ટ્રી કરશે 2021 Tata Safari, જાણો શું છે કિંમત ને ફિચર્સ છે કેટલા દમદાર

આજે કંપનીના ડીલરશિપ્સ પર 30000 રૂપિયાની ટૉકન મની આપીને આને પ્રી બુક શકો છો. આ એસયુવી 6 વેરિએન્ટ લૉન્ચ કરશે જેમાં XE, XM, XT, XT +, XZ અને XZ+ વેરિએન્ટ સામેલ છે. જાણો એસયુવીના શાનદાર ફિચર્સ વિશે....

નવી દિલ્હીઃ ટાટા મોટર્સની મૉસ્ટ અવેટેડ કાર 2021 Tata Safari આજે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરશે. કારનુ પ્રી બુકિંગ પહેલાથી જ શરૂ કરવામાં આવી ચૂક્યુ છે. આજે કંપનીના ડીલરશિપ્સ પર 30000 રૂપિયાની ટૉકન મની આપીને આને પ્રી બુક શકો છો. આ એસયુવી 6 વેરિએન્ટ લૉન્ચ કરશે જેમાં XE, XM, XT, XT +, XZ અને XZ+ વેરિએન્ટ સામેલ છે. જાણો એસયુવીના શાનદાર ફિચર્સ વિશે..... મળશે આ ફિચર્સ.... નવી Tata Safariમાં LED DRLs, LED ટેલ લેમ્પ્સ, ટ્વીન એકઝૉસ્ટ, સ્ટેપ્ડ રૂફ, રિયર સ્પૉઇલર અને 18 ઇંચ ડાયમન્ડ કટ એલૉય વ્હીલ્સ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. નવી કારમાં ક્રોમ ગ્રિલ, જેનૉન HID પ્રૉજેક્ટર હેન્ડલેમ્પ જેવા ખાસ એક્સટીરિયર ફિચર્સ હશે. ઇન્ટીરિયરમાં ઓયસ્ટર વ્હાઇટ કલર સ્કીમ પર બેઝ્ડ કેબિન છે. જેમાં એશ વુડ થીમ વાળુ ડેશબોર્ડ કારને પ્રીમિયમ લૂક આપે છે. આ ઉપરાંત 8.8 ઇંચની ફ્લૉટિંગ આઇલેન્ડ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7 ઇંચ ડિસ્પ્લે વાળુ ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટર, 9-સ્પીકર જેબીએલ મ્યૂઝિક સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રૉલ, 6 વે પાવર્ડ ડ્રાઇવર સીટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. કારમા સેફ્ટી માટે 6 એરબેગ સેટઅપ, ઓલ 4 ડિસ્ક બ્રેક અને ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત મૂડ લાઇટિંગ ઓટો ડેમિંગ IRVM અને સનરૂફ જેવા સ્પેશ્યલ ફિચર્સ પણ છે. દમદાર એન્જિન.... 2021 Tata Safari નુ એન્જિન નવી સફારીમાં Kryotec 2.0- લીટર ટર્બોચાર્જ્ડ ડીઝલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ટાટા હેરિયરમાં પણ કરવામાં આવ્યો છે. આ એન્જિંન 170PS ની મેક્સિમમ પાવર અને 350Nm નુ પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ટ્રાન્સમિશન માટે એન્જિનને 6-સ્પીડ MT કે 6-સ્પીડ AT ટોર્ક કન્વર્ટર સાથે જોડી શકાય છે. કારમાં ત્રણ અલગ અલગ ડ્રાઇવ મૉડ આપવામાં આવ્યા છે. જેમાં ઇકો, સિટી, અને સ્પોર્ટ મૉડ સામેલ છે કારમાં નોર્મલ, વેટ અને રફ ટેરેન રિસ્પૉન્સ મૉડ પણ આપવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

Embed widget