શોધખોળ કરો

20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ

આજે અમે તમને કરોડપતિ બનવાનો આઇડિયા જણાવવા જઈ રહ્યા છીએ.

SIP investment: જે રીતે મોંઘવારી વધી રહી છે, તે હિસાબે સામાન્ય માણસ પૈસા બચાવી શકતો નથી. આવી સ્થિતિમાં તે કેટલીક એવી યોજનાઓ તરફ જુએ છે, જ્યાં તેમને મહત્તમ વળતર મળે. પરંતુ, આ ચક્કરમાં ઘણી વખત લોકો ખોટી સ્કીમમાં રોકાણ કરી દે છે. આનાથી તેમને તે વળતર મળતું નથી, જેની તેઓ આશા રાખીને બેઠા હોય છે. પરંતુ એવું પણ નથી કે સારું ભંડોળ બનાવવાનો કોઈ કાયદેસર માર્ગ નથી. રોકાણના એવા ઘણા રસ્તાઓ છે, જેની મદદથી તમે કરોડપતિ બની શકો છો. જો તમે પણ મોટું ભંડોળ બનાવવા માંગો છો તો અમે તમને એવા ફોર્મ્યુલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે થોડા જ વર્ષોમાં કરોડપતિ બની જશો. આ માટે તમારે દર મહિને કેટલીક નિશ્ચિત રકમનું રોકાણ કરવું પડશે.

આજે અમે તમને કરોડપતિ બનવાનો આઇડિયા જણાવવા જઈ રહ્યા છીએ. તમારું આ સપનું મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા રોકાણથી પૂરું થઈ શકે છે. SIPમાં રોકાણકારોને કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે અને લાંબા ગાળે વધુ રિટર્નની સંભાવના હોય છે.

દર મહિને 5000 રૂપિયાના રોકાણથી બની શકો છો કરોડપતિ - માની લો કે તમારો પગાર 20 હજાર છે અને દર મહિને 5 હજાર બચાવીને SIPમાં રોકાણનો વિકલ્પ પસંદ કરો છો. તમે આગામી 22 વર્ષમાં 1,03,53,295 રૂપિયાનું ફંડ બનાવી શકો છો. અહીં અમે લગભગ 15 ટકા વાર્ષિક રિટર્ન માનીને ચાલી રહ્યા છીએ. એવું નથી કે મ્યુચ્યુઅલ ફંડ SIP પર 15 ટકા રિટર્ન માત્ર કહેવાની વાત છે. બજારમાં ઘણી એવી ફંડ યોજનાઓ છે, જેમણે લાંબા ગાળે ભારે રિટર્ન આપ્યું છે.

દર મહિને 1000 રૂપિયાના રોકાણથી પણ બની શકો છો કરોડપતિ તમે કહી શકો છો કે 20 હજારના પગારમાં 5 હજાર મુશ્કેલ છે. માની લઈએ કે તમે મહિને માત્ર 1,000 રૂપિયા બચાવો છો. જો દર મહિને 1,000 રૂપિયા SIPમાં નાખો છો તો 33 વર્ષમાં 1,10,08,645 રૂપિયાનું ફંડ બનાવી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો સૌથી સરળ માર્ગ છે SIP. આના દ્વારા દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. SIP બિલકુલ બેંક RD જેવું હોય છે, પરંતુ અહીં તમને બેંક કરતાં વધુ સારું રિટર્ન મળે છે. તમારા બેંક એકાઉન્ટમાંથી દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ કપાઈને SIPમાં રોકાણ થતું રહે છે.

આ પણ વાંચોઃ

GST Council: કેન્સરની દવાઓ થશે સસ્તી, GSTમાં થયો ઘટાડો, નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી

ટોપ સ્ટોરી

ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
Share Market: શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1350 પૉઈન્ટ ઉછળીને 82,400ને પાર, નિફ્ટી 400 અપ
Share Market: શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1350 પૉઈન્ટ ઉછળીને 82,400ને પાર, નિફ્ટી 400 અપ

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
મોબાઈલ યુગમાં ગામડાના જીવનનો અનુભવ: મહેસાણા જિલ્લામાં ઊભું કરાયું પ્રાચીન ગામ, દ્રશ્યો જોઈ બાળકો થયા અભિભૂત
મોબાઈલ યુગમાં ગામડાના જીવનનો અનુભવ: મહેસાણા જિલ્લામાં ઊભું કરાયું પ્રાચીન ગામ, દ્રશ્યો જોઈ બાળકો થયા અભિભૂત
ફિલ્મી અંદાજમાં અર્શદીપ સિંહે સમરીન કૌરને કર્યું પ્રપોઝ, સગાઈની તસવીરો વાયરલ
ફિલ્મી અંદાજમાં અર્શદીપ સિંહે સમરીન કૌરને કર્યું પ્રપોઝ, સગાઈની તસવીરો વાયરલ
Embed widget