શોધખોળ કરો

Bajaj એ લોન્ચ કર્યુ Pulsar 150નું BS6 મૉડલ, પહેલા કરતા આટલી થઈ મોંઘી

બજાજ ઓટોએ એક નિવેદનમાં કહ્યું, બે મોડલ Pulsar 150 અને Pulsar 150 Twin Diskમાં રજૂ કરવામાં આવ્યા છે. Pulsar 150ની કિંમત 94.956 રૂપિયા અને Pulsar 150 Twin Diskની કિંમત 98,835 રૂપિયા છે. BS6 મૉડલ પહેલાના BS4 મોડલની તુલનામાં 8,998 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

નવી દિલ્હીઃ બજાજ ઓટો લિમિટેડે તેની લોકપ્રિય મોટરસાઇકલ Pulsar 150નું BS6 મૉડલ લોન્ચ કર્યુ છે. તેની સાથે જ કંપનીએ જૂના મૉડલની તુલનામાં ભાવ વધારો કરી દીધો છે. Pulsar 150ની એક્સ-શો રૂમ કિંમત 94,956 રૂપિયા છે. કેટલી વધી કિંમત બજાજ ઓટોએ એક નિવેદનમાં કહ્યું, બે મોડલ Pulsar 150 અને Pulsar 150 Twin Diskમાં રજૂ કરવામાં આવ્યા છે. Pulsar 150ની કિંમત 94.956 રૂપિયા અને Pulsar 150 Twin Diskની કિંમત 98,835 રૂપિયા છે. BS6 મૉડલ પહેલાના BS4 મોડલની તુલનામાં 8,998 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. કંપનીએ શું કહ્યું બજાજ ઓટોના અધ્યક્ષ (મોટરસાઇકલ) સારંગ કણાડેએ કહ્યું, આ મૉડલોની રજૂઆત સાથે જ ઉત્પાદનોને નવા માપદંડો મુજબ અનુકુળ બનાવવાની અમારી પ્રક્રિયા ચાલુ છે. બીએસ4ની તુલનામાં ઓછો ટોર્ક કરશે જનરેટ બજાજ પલ્સર 150માં 149.5 cc, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક એન્જિન આપવામાં આવ્યું છે. બીએસ6 વેરિયન્ટમાં આ એન્જિન 13.8 બીએચપીનો પાવર અને 13.25 એનએમ ટોર્ક જનરેટ કરે છે. બીએસ6 એન્જિનનો પાવર આઉટપુર બીએસ4 વર્ઝનની બરોબર છે. પરંતુ ટોર્ક થોડો ઘટાડવામાં આવ્યો છે. બીએસ 4 વર્ઝનમાં 13.40 એનએમ ટોર્ક જનરેટ થાય છે. હાલ 3 વેરિયન્ટમાં આવે છે પલ્સર બજાજ પલ્સર 150 ત્રણ વેરિયન્ટમાં આવે છે. જેમાં સૌથી સસ્તું વેરિયન્ટ પલ્સર 150 નિયૉન છે. બજાજ ઑટોએ હાલ નિયૉન વેરિયન્ટના બીએસ6 મોડલની જાહેરાત કરી નથી. કેજરીવાલ મૉડલ અપનાવશે કમલનાથ સરકાર, MPમાં શરૂ થશે આ મોટી સ્કીમ, જાણો વિગતે ‘સરદાર પટેલને કબિનેટમાં નહોતા ઈચ્છતા જવાહરલાલ નેહરુ’, VP મેનનની બાયોગ્રાફીના આધારે વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઇનરનું અવસાન, પ્રિયંકાએ ગ્રેમી એવોર્ડ્સમાં પહેરેલા ડ્રેસની કરી હતી ટીકા કોરોના બાદ વધુ એક રહસ્યમય વાયરસ આવ્યો સામે, વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget