શોધખોળ કરો

બજાજે લોન્ચ કરી નવી CT110 બાઈક, ઓછી કિંમતમાં મળશે શાનદાર ફીચર્સ! જાણો વિગતે

આ બાઈક હાલમાં બજાજ ઓટો ડીલરશિપ સ્ટોર પર ઉપલબ્ધ રહેશે.

નવી દિલ્હીઃ બજાજ ઓટેએ સસ્તી અને માઈલેજના મામલે શાનદાર નવી બાઈક CT110 લોન્ચ કરી છે. કંપનીએ CT110ને સેલ્ફ (ઇલેક્ટ્રિક) અને કિક સ્ટાર્ટ, બે વર્ઝનમાં લોન્ચ કરી છે. બજાજ કંપનીએ દાવો કર્યો છે કે, આ ભારતની સૌથી સસ્તી બાઈક છે. દિલ્હીમાં બજાજ CT110 કિક સ્ટાર્ટ બાઈકની એક્સ શોરૂમ કિંમત 37,997 રૂપિયા છે, જ્યારે ઇલેક્ટ્રિક સ્ટાર્ટ (સેલ્ફ સ્ટાર્ટ) બાઈકની એક્સ શોરૂમ કિંમત 44,480 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે, આ બાઈક હાલમાં બજાજ ઓટો ડીલરશિપ સ્ટોર પર ઉપલબ્ધ રહેશે. હાલમાં કંપનીએ તેને ત્રણ કલરમાં લોન્ચ કરી છે. (મેટ ઓલિવ ગ્રીનમાં યેલો ડેકલ્સ), (ગ્લોસ એબોની બ્લેકમાં બ્લૂ ડેકલ્સ) અને (ગ્લોસ ફ્લેમ રેડમાં બ્રાઈડ રેડ ડેકલ્સ). બજાજે લોન્ચ કરી નવી CT110 બાઈક, ઓછી કિંમતમાં મળશે શાનદાર ફીચર્સ! જાણો વિગતે બજાજ ઓટોએ સોમવારે મોટરસાઈકર સીટી 110 (Bajaj CT 110)નું નવું વર્ઝન રજૂ કર્યું છે. કંપનીનું કહેવું છે કે, નવી સીટી 110ને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, તે ખરાબ રસ્તા પર પણ સારી રીતે ચાલી શકે, તેમાં 115 સીસીનું એન્જિન છે. નવી બજાજ સીટી110માં 115cc DTSi એન્જિન આપવામાં આવ્યો છે, જે 8.6પીએસનો પાવર અને 9.81 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરશે. બજાજની આ નવી બાઈક 4 સ્પીડ ગિયરબોક્સની સાથે આવશે, તેને બન્ને વ્હીલમાં ડ્રમ બ્રેક મળસે. બાઈકનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 170mmનું હશે. આ નવી બાઈકના લોન્ચિંગની સાથે જ કંપનીએ જણાવ્યું કે, અત્યાર સુધી સીટી કેટેગરીની 50 લાખથી વધારે બાઈક્સ વેચાઈ ચૂકી છે. બજાજ સીટી110માં ગાદીવાળી સીટ અને રબર ટેંક પેડ આપવામાં આવ્યા છે, જે રાઈડરને સારો અનુભવ કરાવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?

Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન

YesMadamએ સ્ટ્રેસ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
YesMadamએ તણાવ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામેAnand Accident : આણંદ પાસે શ્વાન આડું ઉતરતા કાર મારી ગઈ પલટી, 2ના મોત; 3 ગંભીરMumbai BEST Bus Accident CCTV : મુંબઈમાં બસે 50થી વધુ લોકોને કચડ્યા ; 6ના મોત, રોડ પર ગુંજી ચિચિયારીઓAhmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
YesMadamએ સ્ટ્રેસ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
YesMadamએ તણાવ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?

Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર

Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

Embed widget