શોધખોળ કરો

Credit Card : ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો, રહેશો ફાયદામાં 

 લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. મોટા ભાગના લોકો નાની મોટી ખરીદી પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. લોકો તેનો શોપિંગ માટે જોરદાર ઉપયોગ કરે છે.

Credit Card Tips :  લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. મોટા ભાગના લોકો નાની મોટી ખરીદી પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. લોકો તેનો શોપિંગ માટે જોરદાર ઉપયોગ કરે છે, પરંતુ કેટલીકવાર તેનો સમજદારીપૂર્વક ઉપયોગ ન કરવાને કારણે તમે દેવાની જાળમાં ફસાઈ જાવ છો. ખૂબ જ જાણી જોઈને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. વ્યવસ્થિત રીતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી તમને ફાયદામાં રહી શકો છો. 

બદલાતા સમયની સાથે બેંકિંગ સેવાઓ (Banking services)માં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. આજકાલ લોકો બેંકોની લાઈનોમાં ઉભા રહેવાને બદલે ઓનલાઈન માધ્યમથી નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ સેવાઓ લેવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આજકાલ ક્રેડિટ કાર્ડ(Credit Credit)નું  ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણી વખત લોકો પાસે ક્રેડિટ કાર્ડની તમામ સુવિધાઓ વિશે સાચી માહિતી હોતી નથી. જેના કારણે તેઓ તેનો યોગ્ય લાભ ઉઠાવી શકતા નથી.

નોંધનીય છે કે તમે ક્રેડિટ કાર્ડની તમામ સુવિધાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ઘણા પૈસા બચાવી શકો છો. તમે Cashback, Buy Now, Pay Later જેવી ઘણી સુવિધાઓ મેળવી શકો છો. 

રીવોર્ડ અથવા કેશબેકનો લાભ લો
 
તમને જણાવી દઈએ કે ઘણા સુપરમાર્કેટ, હોટલ, ઓનલાઈન શોપિંગ વગેરેમાં તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઘણા પ્રકારના રિવોર્ડ મેળવી શકો છો. તમારે આ કેશબેક ઓફર્સ અને રિવોર્ડ પોઈન્ટ્સનું ધ્યાન રાખવું પડશે. ઘણી વખત તમને ઘણી સુપરમાર્કેટમાં ક્રેડિટ દ્વારા ખરીદી કરવા પર 5 ટકા સુધીના કેશબેકનો લાભ મળે છે. આ સાથે જ  તમને મૂવી ટિકિટ પર કેશબેકની સુવિધા પણ મળે છે.

અત્યારે ખરીદી કરો, ચૂકવણી બાદમાં કરો
 
નોંધનીય છે કે જો તમારે ક્રેડિટ કાર્ડ પર વધુ વ્યાજ ચૂકવવું પડતું હોય, તો તમે તેની બીજી વિશેષતાનો ઉપયોગ કરી શકો છો. આ ફીચર બાય નાઉ, પે લેટર એટલે કે અત્યારે ખરીદી કરો, ચુકવણી બાદમાં કરો એ છે. આમાં, ક્રેડિટ કાર્ડની આ સુવિધાનો ઉપયોગ કરીને, તમે પછીથી ખૂબ જ ઓછા વ્યાજ દરે બિલની ચુકવણી કરી શકો છો. આ સાથે તમને આ ફીચરથી કેશબેક અને રિવોર્ડ પોઈન્ટ્સનો લાભ પણ મળે છે.

ઘણી વેબસાઇટ્સ પર ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી પર મર્ચન્ટ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ (Merchant Special Discount) મળે છે. આ ડિસ્કાઉન્ટ 5 થી 20 ટકા સુધીની હોઈ શકે છે. આમાં ખરીદી કરતા પહેલા તમારે ચોક્કસપણે તપાસવું જોઈએ કે તમને કેટલું મર્ચન્ટ ડિસ્કાઉન્ટ મળવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget