શોધખોળ કરો

SUV India: ભારતની 3 દમદાર સસ્તી SUV કારો, જેને ખરીદી શકો છો માત્ર 8 થી 10 લાખ રૂપિયામાં, જુઓ લિસ્ટ......

અહીં અમે તમને 10 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ 3 એસયુવી કારો વિશે બતાવી રહ્યાં છીએ, જેને હાલમાં ખુબ ક્રેઝ છે,

SUV Cars Between 8 to 10 Lakh rs Range: જો તમે જલદી એક નવી કાર લેવાનુ પ્લાનિંગ કરી રહ્યા છો, અને તમે ઇચ્છો છો કે, તમારી કાર સસ્તી, સારી અને એક એસયુવી હોય. તો આજે અમે તમને બતાવી રહ્યાં છીએ ભારતની 3 સસ્તી એસયુવી કારો વિશે જે તમારી ફર્સ્ટ ચૉઇસ બની શકે છે. અહીં અમે તમને 10 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ 3 એસયુવી કારો વિશે બતાવી રહ્યાં છીએ, જેને હાલમાં ખુબ ક્રેઝ છે, સાથે સાથે ફિચર્સ અને કિંમત પણ તમને ચોંકાવી દેશે. આમાં તમામ ફિચર્સને સુરક્ષાની રીતે ખાસ બનાવવામાં આવ્યા છે. જુઓ આ એસયુવી કારો વિશે........ 

ટાટા નેક્સન (TATA Nexon) - 
આ દેશની સૌથી વધુ વેચાનારી એસયુવી છે, આ કારમાં એક 1.2 લીટર રેવોટ્રૉન પેટ્રૉલ એન્જિન અને એક 1.5-લીટર રેવૉટૉર્ક ડીઝલ એન્જિનના બે ઓપ્શન મળે છે. આ એસયુવીમાં 6-સ્પીડ મેન્યૂઅલ અને 6-સ્પડી ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે. આ એસયુવીની કિંમતની શરૂઆત 7.60 લાખ રૂપિયાથી થાય છે. 

નિસાન મેગ્નાઇટ (NISSAN Magnite) - 
આ કૉમ્પેક્ટ એસયુવીમાં એક 1.0-લીટર નેચરલી પેટ્રૉલ એસ્પિરેટેડ એન્જિન મળે છે, જે 71bhp નો મેક્સીમમ પાવર અને 96 Nmનો પીક ટૉર્ક ઉત્પન કરી શકે છે. સાથે જ આમાં વધુ એક 1.0-લીટર ટર્બૉચાર્જ્ડ પેટ્રૉલ એન્જિનનો ઓપ્શન મળે છે, જે 99 hpનો મેક્સીમમ પાવર અને 152 Nm નો પીક ટૉર્ક ઉત્પન્ન કરે છે. આ કારની એક્સ શૉ રૂમ કિંમત  5.97 લાખ રૂપિયાથી 10.53 લાખ રૂપિયાની વચ્ચેની છે. 

રેનૉલ્ટ કાઇગર (Renault Kiger) - 
દેસની સૌથી સસ્તી કૉમ્પેક્ટ એસયુવી મનાતી Renault Kigerમાં એક 1.0- લીટરનુ નેચરલી એસ્પિરેટેડ એન્જિન 5-સ્પીડ મેન્યૂઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન આવે છે, અને બીજો 1.0-લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રૉલ એન્જિન, જે 5-સ્પીડ મેન્યૂઅલ અને સીવીટી ટ્રાન્સમિશન વાળા બે એન્જિનનો ઓપ્શન જોવા મળે છે. આ કારની એક્સ શૉરૂમ કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થઇને 10.62 લાખ રૂપિયા સુધી જાય છે. 

આ પણ વાંચો........ 

Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ

Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ

Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી

Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ

7th Pay commission: શું નાણા મંત્રાલયે મોંઘવારી ભથ્થું વધારવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે? જાણો આ વાયરલ મેમોરેન્ડમનું સત્ય

Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો

Mother Teresa Birthday: સમાજ પર બધુ ન્યોછાવર કરી દેનારી મધર ટેરેસાનો આજે જન્મદિવસ, જાણો 26 ઓગસ્ટની મહત્વની ઘટનાઓ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget