શોધખોળ કરો

Bitcoinએ તોડ્યા તમામ રેકોર્ડ! જાણો 1 બિટકોઈનની કિંમત 23 લાખ રૂપિયાને પાર....

નાણાં નિષ્ણાતોના મત મુજબ બિટકોઇન સ્પેક્યુલેટિવ એસેટ્સ તરીકે ઉભરી રહી હોવાથી તેના મુલ્યમાં સતત વધારો થઇ રહ્યો છે.

ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં મંગળવારે શાનદાર તેજી જોવા મળી હતી. નવા વર્ષે બિટકોઈનની કિંમતે તમામ રેકોર્ડ તોડતા નવો રેકોર્ડ બનાવ્યો છે. એક જાન્યુઆરીના રોજ બિટકોઈન 29000 ડોલરને પાર નીકળી ગયો અને બે જાન્યુઆરીએ તેની કિંમત 32 હજાર ડોલર(અંદાજે 23.33 લાખ રૂપિયા)ને પાર કરી હતી. રવિવારે સવારે એક બિટકોઈનની કિંમત 32,602.80 ડોલર રહી હતી. કહેવાય છે કે નવા વર્ષે તમામ બજાર બંધ હોવાને કારણે બિટકોઈનમાં જોરદાર તેજી જોવા મળી. એક બિટકોઈનની કિંમત 23.83 લાખ રૂપિયા રહી છે. નાણાં નિષ્ણાતોના મત મુજબ બિટકોઇન સ્પેક્યુલેટિવ એસેટ્સ તરીકે ઉભરી રહી હોવાથી તેના મુલ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. બિટકોઇનનો સોનાની જેમ સંગ્રહ થતો નથી. આમ છતાં, સોના કરતા તેમાં અધિક વળતર જોવા મળ્યું છે. નાણાં નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં બિટકોઇનમાં ૧૦ ગણો, ૨૦ ગણો, ૩૦ ગણો ઉછાળો એક વર્ષમાં જ જોવા મળ્યો છે. જે જોતા નવા વર્ષમાં પણ તેમાં ઉછાળા જોવા મળશે. શું છે બિટકોઈન બિટકોઇન એક ડિજિટલ એસેટ છે. તમે બિટકોઇનને ડિજિટલ કરન્સી પણ કહી શકો છો. એટલે કે ડોલર અને આઇએનઆરની જેમ આ કોઇ ફિઝિકલ કરન્સી નથી.તેનો આવિષ્કાર સંતોષી નાકામોટોએ 2009માં કર્યો હતો. બિટકોઇન સોફ્ટવેર બેઝ્ડ કરન્સી છે અટલે કે બિટકોઇનની જે ટ્રેન્ડિંગ હોય છે, તે સોફ્ટવેર દ્વારા થાય છે. તેનો જે પણ રેકોર્ડ હોય છે તે સોફ્ટવેરની અંદર રહે છે. એટલે કે તેનો કોઇ એક માલિક નથી હોતો. બિટકોઇન કોઇની વ્યક્તિગત સંપતિ નથી. કોઇપણ દેશ અથવા કંપનીના બિટકોઇન કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો યુઝ કરી શકે છે. બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો ઉપયોગ કરી શકે છે. બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી તમે કંઇપણ ખરીદી શકો છો અને કંઇપણ વેચીને બિટકોઇન કમાઇ શકો છો. અનેક કંપનીઓ બિટકોઇન પ્રોવાઇડ કરે છે. તમે તેમાંથી કોઇપણ કંપનીમાં પોતાનું એકાઉન્ટ ખોલીને બિટકોઇનનું વેચાણ શરૂ કરી શકો છો.

ટોપ સ્ટોરી

શેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સમાં 308 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટી 23,000 ને પાર 
શેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સમાં 308 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટી 23,000 ને પાર 
Gold Rate: એક ઝટકામાં ₹5000 તૂટી ચાંદી, સોનાના ભાવ પણ ઘટ્યા, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate: એક ઝટકામાં ₹5000 તૂટી ચાંદી, સોનાના ભાવ પણ ઘટ્યા, જાણો લેટેસ્ટ કિંમત 
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી
8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Embed widget