શોધખોળ કરો

BSNL ના 5 સૌથી સસ્તા પ્લાન, 100 રુપિયાથી ઓછી કિંમતે મળશે ફ્રી કોલિંગ અને ડેટા, જાણો તેના વિશે 

સરકારી ટેલિકોમ કંપની BSNL પાસે તેના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન છે. BSNL એ તેના સૌથી સસ્તા પ્લાનને લઈને Jio અને Airtel જેવી મોટી કંપનીઓને પણ ટેન્શનમાં મૂકી દીધી છે.

સરકારી ટેલિકોમ કંપની BSNL પાસે તેના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન છે. BSNL એ તેના સૌથી સસ્તા પ્લાનને લઈને Jio અને Airtel જેવી મોટી કંપનીઓને પણ ટેન્શનમાં મૂકી દીધી છે. Jio અને Airtelના લાખો ગ્રાહકો સસ્તા રિચાર્જ પ્લાન માટે BSNL તરફ વળ્યા છે. જો તમે BSNL સિમનો ઉપયોગ કરો છો તો અમે તમને કંપનીના 5 સૌથી સસ્તા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

BSNL પાસે તેના કરોડો ગ્રાહકો માટે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે. કંપનીના લિસ્ટમાં કેટલાક એવા પ્લાન છે જેની કિંમત 100 રૂપિયાથી ઓછી છે. સૌથી મહત્વની વાત એ છે કે ગ્રાહકોને આ સસ્તા પ્લાન્સમાં પણ કોલિંગ અને ડેટા જેવા ફાયદા મળે છે. કંપનીના આ પ્લાન એવા યુઝર્સ માટે સૌથી ફાયદાકારક સાબિત થઈ શકે છે જેઓ પોતાના સિમને સૌથી ઓછા ખર્ચે એક્ટિવ રાખવા માંગે છે.

BSNL પાસે તેના ગ્રાહકો માટે 58 રૂપિયાનો પ્લાન પણ છે. આમાં યુઝર્સને 7 દિવસની વેલિડિટી અને દરરોજ 2GB સુધીનો હાઈ સ્પીડ ડેટા મળે છે. આમાં તમને કોલિંગ અને ડેટાની સુવિધા મળતી નથી.

આ લિસ્ટમાં 87 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાનમાં તમને 14 દિવસની વેલિડિટી સાથે દરરોજ 1GB ડેટા મળે છે. આ પ્લાનમાં કંપની ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી કોલિંગ ઓફર કરે છે. ઘણા વપરાશકર્તાઓ માટે આ શ્રેષ્ઠ બજેટ ફ્રેન્ડલી પ્લાન સાબિત થઈ શકે છે.

BSNLના પોર્ટફોલિયોમાં 94 રૂપિયાનો પ્લાન પણ ઉપલબ્ધ છે. આમાં કુલ 90GB ડેટા આપવામાં આવે છે. પ્લાનની વેલિડિટી 30 દિવસની રહેશે. આ રીતે તમને દરરોજ માત્ર 3GB ડેટા મળે છે. આમાં કોલિંગ માટે 200 મિનિટ આપવામાં આવે છે.

BSNL તેના ગ્રાહકોને 97 રૂપિયાનો પ્લાન પણ ઓફર કરે છે. આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ પ્લાન સાથે તમને બધા નેટવર્ક માટે અમર્યાદિત ફ્રી વૉઇસ કૉલિંગ ઑફર કરવામાં આવે છે.

BSNLએ ગ્રાહકો માટે લિસ્ટમાં રૂ. 98નો પ્લાન પણ સામેલ કર્યો છે. આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 18 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. પ્લાનમાં તમને કુલ 36GB હાઇ સ્પીડ ડેટા મળે છે. મતલબ કે તમે દરરોજ માત્ર 2GB સુધી હાઈ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. 

100 દિવસ સુધી ચાલશે જિયોનો આ રિચાર્જ પ્લાન! વારંવાર રિચાર્જ કરાવવાનું ટેન્શન ખતમ  

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત
8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત
8મું પગાર પંચ: મુંબઈમાં મળશે મહત્વની બેઠક, પગાર-પેન્શન પર શું થશે મોટો નિર્ણય?
8મું પગાર પંચ: મુંબઈમાં મળશે મહત્વની બેઠક, પગાર-પેન્શન પર શું થશે મોટો નિર્ણય?
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
વરિષ્ઠ નાગરિકો માટે રોકાણની સુવર્ણ તક: આ 5 સરકારી બેંકો FD પર આપી રહી છે 7.25% સુધી વ્યાજ!
વરિષ્ઠ નાગરિકો માટે રોકાણની સુવર્ણ તક: આ 5 સરકારી બેંકો FD પર આપી રહી છે 7.25% સુધી વ્યાજ!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
Embed widget