શોધખોળ કરો

Gold Price : સોનાની કિંમતમાં ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત અને હાલ રોકાણ કરવું કે નહિ? શું કહે છે નિષ્ણાત

Gold Price Today: તહેવારોની સિઝન પછી સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

Gold Price Today: તહેવારોની સિઝન  પછી ઘરેલુ વાયદા બજારમાં સોનાના ભાવ ઘટી રહ્યી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખ ધરાવતો સોનાનો વાયદો શુક્રવારે ₹1,23,451 પર બંધ થયો. સોનાના ભાવ રેકોર્ડ બનાવી રહ્યા હતા, પરંતુ દિવાળી પછી તેમાં ઘટાડો થયો છે. સોનાએ તાજેતરમાં ₹130,000નો આંકડો વટાવી દીધો હતો.

ચાલુ ઘટાડાથી લોકોને સોનામાં રોકાણ કરવાની નવી તક મળી છે. બજાર નિષ્ણાતો માને છે કે,વધતા ભાવથી રોકાણકારોને નોંધપાત્ર નફો થયો છે. ત્યારબાદ, નફા-બુકિંગને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો. સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચતાની સાથે જ લોકોએ વેચાણ શરૂ કર્યું, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે ચોક્કસપણે તમારા શહેરના ભાવ તપાસવા જોઈએ.

તમારા શહેરમાં સોનાનો ભાવ (ગૂડ રિર્ટન અનુસાર)

દિલ્હીમાં સોનાનો ભાવ (પ્રતિ 1૦ ગ્રામ)

24 કેરેટ - ₹૧,૨૫,૭૭૦

22 કેરેટ - ₹૧,૧૫,૩૦૦

18 કેરેટ - ₹૯૪,૩૭૦

મુંબઈમાં સોનાનો ભાવ (પ્રતિ 1૦ ગ્રામ)

24 કેરેટ - ₹૧,૨૫,૬૨૦

22 કેરેટ - ₹૧,૧૫,૧૫૦

18 કેરેટ - ₹૯૪,૨૨૦

ચેન્નાઈમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ - ₹૧,25,45૦

22 કેરેટ - ₹1,15,૦૦૦

18 કેરેટ - ₹૯૬,૨૫૦

કોલકાતામાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ - ₹1,25,62૦

22 કેરેટ - ₹1,15,15૦

18 કેરેટ - ₹૯૪,૨૨૦

અમદાવાદમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ - ₹1,25,67૦

22 કેરેટ - ₹1,15,15૦

18 કેરેટ - ₹94,27૦

લખનૌમાં સોનાના ભાવ (પ્રતિ 1૦ ગ્રામ)

24 કેરેટ - ₹1,25,77૦

22 કેરેટ - ₹1,15,૩૦૦

1 કેરેટ - ₹94,37૦

લગ્નસરાની સિઝન શરૂ થતાં ફરી વધી શકે છે કિંમત

ભારતમાં લગ્નની મોસમ શરૂ થવાની છે. ભારતીય ઘરો સામાન્ય રીતે આ પ્રસંગો માટે મોટી માત્રામાં સોનું ખરીદે છે. માંગ અને ખરીદીમાં વધારો થવાને કારણે, સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી શકે છે. બજાર નિષ્ણાતો માને છે કે લોકો સોનાના ભાવમાં આ ઘટાડાને તક તરીકે જોઈ શકાય અને અને સોનું ખરીદી શકાય.

નિષ્ણાતોના મતે, સોનાના ભાવમાં આ ઘટાડો કામચલાઉ હોઈ શકે છે. સોનાના ભાવ ફરી એકવાર વેગ પકડી શકે છે. જોકે, ભારતીય સંસ્કૃતિમાં સોનાનું ખૂબ મહત્વ છે. ભારતીયો કોઈપણ શુભ પ્રસંગે સોનું ખરીદે છે. રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે પણ જોવા લાગ્યા છે.                           

ટોપ સ્ટોરી

ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget