શોધખોળ કરો

ડીઝલમાં કેટલા પૈસાનો વધારો કરાયો? જાણો નવો ભાવ શું છે?

મંગળવારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં લગભગ એક સપ્તાહના વિરામ બાદ 25 પૈસાનો વધારો થતાં ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. દિલ્હીમાં મંગળવારે ડીઝલના ભાવ વધીને પ્રતિ લીટર રૂપિયા 80.78 થયા

મંગળવારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં લગભગ એક સપ્તાહના વિરામ બાદ 25 પૈસાનો વધારો થતાં ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. દિલ્હીમાં મંગળવારે ડીઝલના ભાવ વધીને પ્રતિ લીટર રૂપિયા 80.78 થયા હતા. ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં સતત આઠમાં દિવસે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરિણામે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં પ્રતિ લીટર રૂપિયા 80.43 છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે 29મી જૂને સુધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મંગળવારે ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે તેમ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જણાવ્યું હતું. સ્થાનિક વેચાણ વેરો અથવા વેટ જેવા સ્થાનિક કરોના કારણે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે. છેલ્લા એક મહિનામાં ડીઝલના ભાવમાં 23 વખત જ્યારે પેટ્રોલના ભાવમાં 21 વખત વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 7મી જૂને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી દૈનિક ફેરફાર શરૂ કરતાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 9.17 અને ડીઝલમાં રૂપિ.યા 11.39નો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મુંબઈમાં સૌથી વધુ છે. મુંબઈમાં મંગળવારે પેટ્રોલનો ભાવ રૂપિયા 87.19 છે જેમાં 29મી જૂનથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 78.83થી વધીને રૂપિયા 79.05 થયો છે.

ટોપ સ્ટોરી

IT સેક્ટરમાં બમ્પર ભરતી: TCS અને ઇન્ફોસિસમાં 14,000 નોકરીઓ! જાણો કઈ કંપની આપી રહી છે તક
IT સેક્ટરમાં બમ્પર ભરતી: TCS અને ઇન્ફોસિસમાં 14,000 નોકરીઓ! જાણો કઈ કંપની આપી રહી છે તક
પરિવાર અલગ થયો તો PM આવાસ યોજનાનો લાભ મળશે? PM આવાસ યોજનાના નવા નિયમો જુઓ
પરિવાર અલગ થયો તો PM આવાસ યોજનાનો લાભ મળશે? PM આવાસ યોજનાના નવા નિયમો જુઓ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget