શોધખોળ કરો

ભેટમાં સોનું લેવાનું ક્યાંક પડી ન જાય મોંઘુ, જાણો સોનાની કઈ Gift પર આપવો પડશે ટેક્સ

ભારતમાં આવકવેરાના નિયમોમાં એક એવી કલમ છે કે નિશ્ચિત મર્યાદાથી વધુ સોનાની ગિફ્ટ દેવા પર ટેક્સ આપવો પડી શકે છે.

Tax on Gold Gift:   દેશમાં લગ્ન, સગાઈ પ્રસંગે સોનું ગિફ્ટમાં આપવામાં આવે છે. ઘણી જગ્યાએ કોર્પોરેટ ગિફ્ટ તરીકે સોનું આપવામાં આવે છે. દેશમાં સોનાની ખરીદી ખૂબ પસંદ કરવામાં આવે છે.

સોનાની ગિફ્ટ પર લાગે છે ટેક્સ

ભારતમાં આવકવેરાના નિયમોમાં એક એવી કલમ છે કે નિશ્ચિત મર્યાદાથી વધુ સોનાની ગિફ્ટ દેવા પર ટેક્સ આપવો પડી શકે છે. તેથી સોનાની ગિફ્ટ સ્વીકારતા પહેલા આ અંગે જાણી લો તો વધારે સારું રહેશે.

ગિફ્ટમાં મળે સોનું તો આ રીતે આપવો પડશે ટેક્સ

માની લો કે તમને કોઈ મિત્ર કે સંબંધી દ્વારા સોનાના ઘરેણા ગિફ્ટમાં આપવામાં આવે છે અને તેની કિંમત 50 હજારથી વધારે હોય તો તેના પર ટેક્સ ચુકવવો પડશે. ઈન્કમ ફ્રોમ અધર સોર્સ કોલમમાં તેની નોંધ કરવાની હોય છે.

સોનાની દરેક ગિફ્ટ ટેક્સની અંદર નથી આવતી

અમે ગિફ્ટમાં મળેલા સોનાની વાત કરી રહ્યા છીએ પરંતુ તમારે જાણી લેવું જોઈએ કે સોના રૂપે મળેલી દરેક ગિફ્ટ ટેક્સ અંતર્ગત આવતી નથી. પરિવારના સભ્યો દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલું સોનું ટેક્સ ફ્રી છે. પિતા જો પુત્રીને લગ્નમાં સોનું ભેટ આપે તો તેના પર ટેક્સ આપવો પડતો નથી. બાળકોના બર્થ ડે પર ગોલ્ડ જ્વેલરી ગિફ્ટ આપવામાં આવે તો તે પણ ટેક્સ ફ્રી છે. આ પ્રકારે ગિફ્ટમાં મળતા સોનાની કોઈ લિમિટ નથી.

હેરિટેજ ગોલ્ડ ગિફ્ટ પણ હોય છે ટેક્સ ફ્રી

વારસામાં મળેલા સોના પર પણ કોઈ ટેક્સ આપવો પડતો નથી. જેમે કે મા પુત્રી-પુત્રવધુ કે તેના સંતાનોનો સોનું ભેટમાં આપે તો તેના પર ટેક્સ નથી લાગતો.

આ પણ વાંચોઃ

 Russia Ukraine War: Americaના Barમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અનોખો વિરોધ, રશિયાની વોડકાનો બોયકોટ, યુક્રેનની બ્રાંડ કરવામાં આવી રહી છે પ્રમોટ

યુક્રેનમાં ત્રિરંગો બન્યો ભારતીયોનો સુરક્ષા કવચ, ત્રિરંગો જોઈ રશિયન સેના કરે છે મદદ

Honda Activa પર 5000 રૂપિયા સુધી કેશબેક ઉપરાંત મળી રહી છે આ ઓફર, જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 

વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા

OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

Embed widget