શોધખોળ કરો
Advertisement
Gold Price Today: આજે સોનાના ભાવમાં થયો ઘટાડો, ચાંદીમાં ચમકારો, જાણો લેટેસ્ટ ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાં સોનું 1.95 ડોલરની તેજી સાથે 1838.33 ડોલર પ્રતિ ઔસ પર પહોંચ્યું છે.
નવી દિલ્હીઃ મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સાનો ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે ફેબ્રુઆરીનો ફ્યુચર ટ્રેડે 18 રૂપિયાના ઘટાડા સાથે 48,876 પર કારોબાર કર્યો હતો. ચાંદીમાં માર્ચ ફ્યુચર ટ્રેડિંગ 356 રૂપિયાના વધારા સાથે 65,785 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે.
દિલ્હીમાં આજનો સોનાનો ભાવ
22 કેરેટ ગોલ્ડ - 47660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ ગોલ્ડ – 51990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ચાંદીનો ભાવ – 65600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાં સોનું 1.95 ડોલરની તેજી સાથે 1838.33 ડોલર પ્રતિ ઔસ પર પહોંચ્યું છે.
દિલ્હી બુલિયન માર્કેટમાં સોમવારે સોનાના ભાવમાં 117 રૂપિયાનો વધારો થયો હતો. 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 48,332 રૂપિયા થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો હતો. ચાંદીનો બાવ 541 રૂપિયા ઉછાળા સાથે 64,657 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement