શોધખોળ કરો

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો આજનો 22-24 કેરેટનો લેટેસ્ટ ભાવ

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આજે 999 ટકા શુદ્ધતા ધરાવતું 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 1 લાખથી ઉપર છે.

આજે (11 ઓગસ્ટ) પણ ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આજે 999 ટકા શુદ્ધતા ધરાવતું 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 1 લાખથી ઉપર છે. તેવી જ રીતે શુદ્ધતાના આધારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 

999 શુદ્ધતા ધરાવતું 24  કેરેટ સોનું આજે 10 ગ્રામ દીઠ 100201  રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 99800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જો આપણે 916 શુદ્ધતાવાળા 22 કેરેટ સોનાની વાત કરીએ, તો તે આજે 91784 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં વેચાઈ રહ્યું છે, 750 શુદ્ધતાવાળા 18 કેરેટ સોનાનો ભાવ આજે 75151 રૂપિયા છે અને 585 શુદ્ધતાવાળા 14 કેરેટ સોનાનો ભાવ આજે 58618 રૂપિયા છે.

આજે ચાંદીનો ભાવ 114308 રૂપિયા પ્રતિ કિલો છે, જે શુક્રવારે 114732 રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે આ કિંમતોમાં GST ઉમેરવામાં આવ્યો નથી અને તમારે ઘરેણાં ખરીદવા પર મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડશે.

તમને જણાવી દઈએ કે સોના અને ચાંદીના દર સોમવારથી શુક્રવાર સુધી ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની સત્તાવાર વેબસાઇટ ibjarates.com પર દરરોજ સવારે અને સાંજે પ્રકાશિત થાય છે. 

ગયા અઠવાડિયે સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો થયો હતો. સોનાના ભાવમાં 2,600 રૂપિયાથી વધુનો વધારો થયો હતો. જ્યારે, ચાંદીના ભાવમાં 5,000 રૂપિયાથી વધુનો વધારો થયો હતો. છેલ્લા એક સપ્તાહથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો.      

HDFC સિક્યોરિટીઝના સૌમિલ ગાંધીએ જણાવ્યું કે અમેરિકાની આર્થિક મંદી અને ફુગાવામાં ઘટાડો થવાથી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા છે. નીચા વ્યાજ દર સોના જેવા બિન-વ્યાજ ઉત્પાદનોને વધુ આકર્ષક બનાવે છે, જેના કારણે રોકાણકારો સોના તરફ વળે છે.

સોનું ખરીદતી વખતે તમારા માટે તેની શુદ્ધતા વિશે જાણવું પણ મહત્વપૂર્ણ છે અને તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે. મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ સોનાના દાગીના બનાવવા માટે થાય છે અને જ્યારે તમે સોનાના દાગીના ખરીદો છો ત્યારે તમે તેના પર ચિહ્નિત હોલમાર્ક જોઈને તેની શુદ્ધતા વિશે જાણી શકો છો. હકીકતમાં 24 કેરેટના સોનાના દાગીના પર 999 લખેલું છે, જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget