શોધખોળ કરો

લોન્ચ થશે નવું સ્પ્લેન્ડર, આપશે વધારે માઇલેજ, જાણો વિગતે

નવી સ્પ્લેન્ડરમાં માઇલેજ વધારનારી ફ્યુલ ઈન્જેક્શન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લીક થયેલા ડોક્યુમેન્ટ મુજબ BS6 Splendor iSmart ડ્રમ અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક એમ બે વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે.

નવી દિલ્હીઃ નવી હીરો સ્પ્લેન્ડર ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે. હીરો મોટોકોર્પ તેની આ લોકપ્રિય બાઇકમાં અનેક નવા ફીચર્સ ઉમેરશે. કંપનીએ ચાલુ વર્ષે BS6 Splendor iSmart પરથી પડદો ઉઠાવ્યો હતો, પરંતુ તેના ફીચર્સ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. પરંતુ હવે બાઇક સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ ઓનલાઇન લીક થઈ ગયા છે. બે વેરિયન્ટમાં થશે લોન્ચ નવી સ્પ્લેન્ડરમાં માઇલેજ વધારનારી ફ્યુલ ઈન્જેક્શન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લીક થયેલા ડોક્યુમેન્ટ મુજબ BS6 Splendor iSmart ડ્રમ અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક એમ બે વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે. મીડિયા રિપોર્ટ મુજબ એન્જિનમાં અપડેટના કારણે તેની કિંમત બીએસ4 મોડલની તુલનામાં 10 થી 15 ટકા વધારે હોઈ શકે છે. હાલ બજારમાં મળતા સ્પ્લેન્ડરની કિંમત 56,500 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. એન્જિન હશે શક્તિશાળી નવી સ્પ્લેન્ડરમાં 113.2ccનું એન્જિન હશે, જે વર્તમાન મોડલ 109.15cથી અલગ છે. દેશભરમાં બીએસ6 એમિશન નોર્મ્સ એપ્રિલ 2020થી લાગુ થશે. નવી બાઇક બીએસ6 એન્જિન સાથે માર્કેટમાં આવશે. હીરો મોટોકોર્પે ચાલુ વર્ષે જૂનમાં બાઇક માટે ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી (ICAT)નું બીએસ6 સર્ટિફિકેટ મેળવ્યું હતું. જેની સાથે જ તે બીએસ6 સર્ટિફિકેટ હાંસલ કરનારી દેશની પ્રથમ ટૂ વ્હીલર કંપની બની હતી. બોલીવુડની આ હોટ એક્ટ્રેસને ચૂંટણી પ્રચાર પડ્યો ભારે, ચાર બ્રાન્ડે ફાડ્યો છેડો, જાણો વિગત ટીમ ઈન્ડિયાએ કર્યું મોટું પરાક્રમ, વિશ્વની એક પણ ટીમ નથી કરી શકી, જાણો વિગત IND vs SA: બીજી ટેસ્ટમાં ભારતની ભવ્ય જીતના આ 5 ખેલાડી રહ્યા હીરો, જાણો કોણ-કોણ છે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget