શોધખોળ કરો

એપથી લોન લેતા પહેલા સાવધાન, આ વાતોનું ધ્યાન રાખી છેંતરપિંડીથી બચો

ઘણી વાર તમે સાંભળ્યું કે જોયું હશે કે ઓનલાઈન લોનની એપ્લીકેશનથી લોન મેળવવા ઈચ્છતા લોકો છેતરપિંડીનો શિકાર બન્યા હોય...આ એપ્લીકેશનથી સરળ શરતો સાથે લોન આપવાની લોભામણી લાલચો આપી લોકોને ફસાવવામાં આવે છે. તો આવા છેતરામણીના કિસ્સા બહાર આવ્યાં બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક એડવાઇઝરી જાહેર કરી છે. શું સાવધાનીના પગલા લઇ શકાય જાણીએ

છેલ્લા કેટલાક દિવસમાં એવા કિસ્સા તમે સાંભળ્યા હશે કે ઓનલાઈન એપ મારફતે લોન લેવાની લ્હાયમાં લોકોના હજારો લાખો રૂપિયા ફસાયા હોય.. આ એપ્લીકેશનથી સરળ શરતો સાથે લોન આપવાની લોભામણી લાલચો આપી લોકોને ફસાવવામાં આવે છે અને પછી તેમના રૂપિયા ચાંઉ કરી જાય છે તો સ્થિતિથી બચવા RBIએ એડવાઈઝરી બહાર પાડી છે કે, તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું... કઈ બાબતોનું રાખશો ધ્યાન 
  • ભ્રામક ગતિવિધિઓ સામે સતર્ક રહેવું
  • મોબાઈલ એપથી લોન આપતી કંપનીની બધી વિગતો મેળવવી
  • અનઅધિકૃત એપ સાથે KYCની વિગતો શેયર ન કરવી
  • https:achet.rbi.org.in પર કરી શકો છો ફરિયાદ
  • એપ ડાઉનલોડ કરતા પહેલા તેની માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચો
  • એપને ફોનનો વ્યક્તિગત ડેટા લેવાની મંજૂરી ન આપો
  • બેંક અથવા નોન બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીની એપ્લિકેશન પર જ જાઓ
કેવી રીતે થાય છે છેતરપિંડી હવે એ સમજીએ કે આ એપ્લિકેશન લોકો સાથે છેતરપિંડી કેવી રીતે કરે છે. તે જાણીએ. આ એપ્લિકેશન દ્રારા સરળ રીતે લોન આપવાની લોભામણી જાહેરાત અપાઇ છે. જેના ચુંગાલમાં લોન લેવા ઇચ્છનાર ગ્રાહક ફસાઇ છે. કેવી રીતે કરાય છે છેતરપિંડી 
  • સરળ શરતોથી સહેલાઈથી મળે છે લોન
  • માત્ર આધારકાર્ડના આધાર પર જ લોન મળે
  • મોટું વ્યાજ અને અન્ય ચાર્જ વસૂલાય
  • ગ્રાહકોના મોબાઈલમાંથી અંગત વિગતો મેળવાય
  • ફોટો, મેસેજ વાયરલ કરવાની ધમકી અપાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Embed widget