શોધખોળ કરો

શેરબજારમાં 2900 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 10,000થી નીચે, રૂપિયાનું પણ થયું ધોવાણ

આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ ગુરુવારે શેરબજારમાં ફરીથી જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

નવી દિલ્હીઃ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ ગુરુવારે શેરબજારમાં ફરીથી જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાયરસના કારણે ભારતીય શેર માર્કેટ મોટા કડાકા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 1784.14ના કડાકા ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 532.65ના ઘટાડા સાથે 9925.7ના સ્તર પર ખુલી હતી. બપોરે 2.54 કલાકે સેન્સેક્સ 2956.13 પોઇન્ટના કડાકા સાથે 32741.27 પર છે. નિફ્ટી 885.5 અંકના ઘટાડા સાથે 9572.95 પર કારોબાર કરી રહી છે. ડોલર સામે રૂપિયાનું પણ ધોવાણ થયું હતું. ડોલર સામે  રૂપિયો 74ના સ્તરને પાર કરી ગયો છે. શેરમાર્કેટ ઘટાડા સાથે ખુલવાનો અંદાજ પહેલાથી જ હતો. અમેરિકન શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ ડોન્સ 1400 પોઈનટથી વધારે ઘટ્યો હતો. જેના કારણે એશિયન માર્કેટમાં કડાકો બોલે તેવી શક્યતા પહેલાથી જ હતી. નિક્કેઈમાં 950થી વધુ અને  હેંગસેંગમાં પણ 950થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. સેન્સેક્સમાં બોલેલા સૌથી મોટા કડાકા તારીખ                     કડાકો 9 માર્ચ, 2020         1942 24 ઓગસ્ટ, 2015   1624 28 ફેબ્રુઆરી, 2020  1448 21 જાન્યુઆરી, 2008          1408 24 ઓક્ટોબર, 2008   1070 2 ફેબ્રુઆરી, 2020    987 17 માર્ચ, 2008       951 3 માર્ચ, 2008          900
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget