શોધખોળ કરો

IT સેક્ટર પર મંદીની કોઇ અસર નહી, જાણો કેટલા લોકોને અપાઇ નોકરીઓ?

છેલ્લા છ મહિનામાં આ આઇટી ઇન્ડસ્ટ્રી દ્ધારા કોઇ એક ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ નોકરીઓ આપવામાં આવી છે

  નવી દિલ્હીઃ દેશ અને દુનિયાની આર્થિક મંદીની ભારતના આઇટી સેક્ટર પર કોઇ અસર પડતી જોવા મળી રહી નથી. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આઇટી સેક્ટરમાં રેકોર્ડની સંખ્યાની ભરતીઓ કરવામાં આવી છે. એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળામાં ઇન્ફોમેશન ટેકનોલોજી ઉદ્યોગમાં રેકોર્ડ 85000 નવી નોકરીઓ આપી છે. છેલ્લા છ મહિનામાં આ આઇટી ઇન્ડસ્ટ્રી દ્ધારા કોઇ એક ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ નોકરીઓ આપવામાં આવી છે ઇક્વિટી રિસર્ચ ફર્મ સીએલએસએની એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. જાણકારોના મતે આઇટી કંપનીઓને આ માંગ ભવિષ્યમાં ખૂબ મજબૂત રહેવાની આશા છે એટલા માટે તે ભરતીમાં તેજી લાવી રહી છે. ઓનસાઇટ લોકેશન એટલે કે કંપનીએ પોતાની ઓફિસ અને ઇનહાઉસ પ્રોજેક્ટમાં કામ કરનારા કર્મચારીઓની ભરતી પણ મોટી સંખ્યામાં કરી છે. એક ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં એચ-1બી નિયમોમાં કડક કાર્યવાહીના કારણે હવે આઇટી કંપનીઓ ઘરેલુ ઓફિસોમાં ભરતી વધારવા માટે મજબૂર થઇ ગઇ છે. સીએલએસએ અનુસાર, આઇટી કંપનીઓએ આ અગાઉ વર્ષ 2012-13માં પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 50 હજારની ભરતી કરી છે પરંતુ 2013-14ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં આ સંખ્યા ઘટીને 38000 રહી ગઇ છે. ત્યારબાદ વર્ષ 2015-16ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ સંખ્યા વધીને 70 હજાર સુધી પહોંચી ગઇ છે. પરંતુ ત્યારબાદ વર્ષ 2017-18ની માર્ચ એટલે કે અંતિમ ત્રિમાસિક ગાળામાં આ સંખ્યા ખૂબ ઘટીને ફક્ત 10 હજાર થઇ ગઇ છે. ત્યારબાદ ભરતીમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળામાં દેશની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિઝે લગભગ 12356 કર્મચારીઓની ભરતી કરી છે. જે છેલ્લા પાંચ વર્ષમાં કોઇ એક ત્રિમાસિક ગાળામાં કંપની દ્ધારા કરવામાં આવેલી સૌથી મોટી ભરતી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
lifestyle: વાળ માટે વરદાન છે આમળા અને એલોવેરા, જાણો તેને લગાવવાની સાચી રીત અને પછી જુઓ ચમત્કારિક ફાયદા

Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

Embed widget