શોધખોળ કરો

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મહિને 1500નું રોકાણ કરો, મેચ્યોરિટી પર મળશે 35 લાખ રૂપિયા, જાણો આ સ્કીમ વિશે

Post office gram suraksha yojana : જો તમે ભવિષ્યમાં મોટું ભંડોળ મેળવવા માંગતા હોવ તો પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના એક શ્રેષ્ઠ રોકાણ યોજના છે. આ સ્કીમમાં, દર મહિને લગભગ 1500 રૂપિયાના રોકાણ પર, તમને લગભગ 35 લાખનું ફંડ મળશે.

પોસ્ટ ઓફિસમાં રોકાણને સૌથી સુરક્ષિત રોકાણોમાંનું એક ગણવામાં આવે છે કારણ કે આ રોકાણ બજારના જોખમ પર આધારિત નથી. આ સાથે, તમે તેમાં રોકાણ કરીને વધુ સારું વળતર મેળવો છો. કોઈપણ રોકાણકારે કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તેને જે વળતર મળવાનું છે તે તે સમયના ફુગાવા પ્રમાણે યોગ્ય હોવું જોઈએ. જો તમે નાના રોકાણ પર મહત્તમ વળતર મેળવવા માંગતા હો, તો તમે પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરી શકો છો. આ જોખમ મુક્ત રોકાણ યોજના છે.

જો તમે ભવિષ્યમાં મોટું ભંડોળ મેળવવા માંગતા હોવ તો પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના એક શ્રેષ્ઠ રોકાણ યોજના છે. આ સ્કીમમાં દર મહિને લગભગ 1500 રૂપિયાના રોકાણ પર, તમને લગભગ 35 લાખનું ફંડ મળશે.  તમે ભવિષ્યમાં બાળકોના શિક્ષણ, મિલકત ખરીદવા, લગ્ન ખર્ચ માટે પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજનામાં પણ રોકાણ કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ આ સ્કીમની કેટલીક ખાસ વાતો-

પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજનાની વિશેષતાઓ-
1) આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર 19 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સાથે તમારી પાસે ભારતીય નાગરિકતા હોવી આવશ્યક છે.

2) આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને ઓછામાં ઓછી 10 હજાર રૂપિયાની વીમાની રકમ મળશે. મહત્તમ રૂ.10 લાખની વીમાની રકમ ઉપલબ્ધ થશે.

3) આ યોજના હેઠળ, તમે દર મહિને, ત્રણ મહિના, 6 મહિના અથવા વાર્ષિક રોકાણ કરી શકો છો.

4) જો તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી ગયા છો, તો આવી સ્થિતિમાં તમે 30 દિવસની અંદર પ્રીમિયમની ચુકવણી કરી શકો છો.

5) આ સ્કીમમાં રોકાણકારને લોનની સુવિધા મળે છે. તમે પોલિસી ખરીદ્યા પછી 4 વર્ષ પ્રીમિયમ ચૂકવ્યા પછી લોનની સુવિધા મેળવી શકો છો.

પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજનામાં આટલું વળતર મળે છે-
જો તમે 19 વર્ષની ઉંમરે 10 લાખ રૂપિયાની પોલિસી ખરીદવા માંગો છો, તો તમારે 55 વર્ષ સુધીની મેચ્યોરિટી પર 1515 રૂપિયા, 58 વર્ષની ઉંમરે 1463 રૂપિયા અને 60 વર્ષની ઉંમરે 1411 રૂપિયા દર મહિને જમા કરાવવા પડશે. 55 વર્ષમાં રોકાણ પર રૂ.31.60 લાખ, 58 વર્ષમાં રૂ.33.40 અને 60 વર્ષમાં રૂ.34.60 લાખ ગ્રામ સુરક્ષા યોજનાનો પાકતી મુદતનો લાભ મળશે.

 

ટોપ સ્ટોરી

Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
Embed widget