શોધખોળ કરો

Coal Crisis Likely: જાણો કેમ દેશમાં ફરીથી સર્જાઈ શકે છે કોલસા સંકટ ?

રશિયા-યુક્રેનિયન યુદ્ધને કારણે કોલસાના ભાવમાં ભારે વધારાને કારણે આયાતી કોલસા પર નિર્ભર પાવર પ્લાન્ટ્સે તેમની ખરીદીમાં ઘટાડો કર્યો છે. બીજી તરફ કોલ ઈન્ડિયા માંગ પૂરી કરવામાં અસમર્થતા દર્શાવી રહી છે.

Coal Crisis Likely: દેશમાં આ વર્ષે પણ કોલસાની કટોકટી સર્જાઈ શકે છે. દેશની સૌથી મોટી કોલસા ઉત્પાદક સરકારી કંપની કોલ ઈન્ડિયા પાવર પ્લાન્ટ્સને કોલસાની સપ્લાયમાં પ્રાથમિકતા આપી રહી છે, જેના કારણે કોલસા પર નિર્ભર એવા ઉદ્યોગોની સામે સપ્લાયની તંગી સર્જાઈ છે.

કોલસા મંત્રાલયે નિર્ધારીત કરેલા લક્ષ્યથી કેટલો ઓછો છે કોલસો

ઉનાળાની સિઝન આવી ગઈ છે અને આવી સ્થિતિમાં વીજળીની માંગ વધી છે. એવું માનવામાં આવે છે કે આગામી સમયમાં વીજળીની માંગ વધુ વધી શકે છે. પાવર પ્લાન્ટ્સમાં નિર્ધારિત લક્ષ્યાંક કરતાં કોલસાનો સ્ટોક ઓછો છે. જેના કારણે કોલ ઈન્ડિયા પાવર પ્લાન્ટ્સને કોલસાનો પુરવઠો વધારી રહી છે. રવિવારે પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક ઘટીને 25.2 મિલિયન ટન થયો હતો, જે કોલસા મંત્રાલય દ્વારા નિર્ધારિત 45 મિલિયન ટનના લક્ષ્યાંક કરતાં ઓછો છે.

પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પુરવઠો વધારવા શેનો થઈ રહ્યો છે ઉપયોગ

મીડિયા અહેવાલો અનુસાર, કોલ ઈન્ડિયા 2,75,000 ટન કોલસાનો સપ્લાય બિન-પાવર વપરાશકર્તાઓને કરતી હતી, જે દરરોજ સરેરાશ 17 ટકા ઘટી છે. પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પુરવઠો વધારવા માટે રેલવે રેકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  આવી સ્થિતિમાં કોલ ઈન્ડિયાએ ઔદ્યોગિક ગ્રાહકોને રેલ્વે ગાડીઓની સંખ્યા ઓછી હોવાને કારણે ટ્રકો દ્વારા કોલસો સપ્લાય કરવા જણાવ્યું છે, જે નોન પાવર યુઝર્સને કોલસો સપ્લાય કરશે. રેલ્વે રેકમાં 4000 ટન કોલસો વહન કરવાની ક્ષમતા હોય છે જ્યારે ટ્રેક એક સમયે માત્ર 25 ટન કોલસો લઈ શકે છે. દેશમાં એલ્યુમિનિયમ, સ્ટીલ, સિમેન્ટ પ્લાન્ટ ઉપરાંત કેમિકલ ફેક્ટરીઓ પણ કોલસા આધારિત છે.

2021-22 કોલ ઈન્ડિયાએ 622 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કર્યું છે જે 2020-21માં 607 મિલિયન ટન હતું. પરંતુ કોલસાની માંગમાં તેજી આવી રહી છે. રશિયા-યુક્રેનિયન યુદ્ધને કારણે કોલસાના ભાવમાં ભારે વધારાને કારણે આયાતી કોલસા પર નિર્ભર પાવર પ્લાન્ટ્સે તેમની ખરીદીમાં ઘટાડો કર્યો છે. બીજી તરફ કોલ ઈન્ડિયા માંગ પૂરી કરવામાં અસમર્થતા દર્શાવી રહી છે.

આ પણ વાંચોઃ

IPL Points Table 2022: પોઈન્ટ ટેબલમાં જાણો ગુજરાત ટાઈટન્સની શું છે સ્થિતિ, ઓરેંજ અને પર્પલ કેપ પર આ ખેલાડીનો કબજો

Sri Lanka Crisis:  શ્રીલંકામાં કટોકટી, ફ્રી વહેંચવામાં ખજાનો ખાલી ! ભારતે પણ બોધપાઠ લેવાની જરૂર

Entertainment News: મલાઈકાની ખબર કાઢવા આવેલી કરિનાની કાર ફોટોગ્રાફરના પગ પર ચડી ગઈ ને પછી.... જુઓ વીડિયો

Dog Temple: 82 વર્ષના બુઢ્ઢાને કૂતરા સાથે થઈ ગયો એટલો પ્રેમ કે મોત બાદ બનાવ્યું મંદિર, દરરોજ થાય છે પૂજા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget