શોધખોળ કરો

SBI એ ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે નહીં આપવો પડે આ ચાર્જ, જાણો વિગત

એસબીઆઈના ટ્વિટ મુજબ, ગ્રાહકોને હવે SMS એલર્ટ અને મિનિમમ બેંલેસ ન રાખવાનો ચાર્જ નહીં આપવો પડે.

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બચત ખાતા ધારકો માટે ખુશીના સમાચાર છે. બેંકે બચતખાતા ધારાકોને અનેક પ્રકારના ચાર્જમાંથી મુક્તિ આપી છે.  એસબીઆઈએ ખાતાધારકોને ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. એસબીઆઈના ટ્વિટ મુજબ, ગ્રાહકોને હવે SMS એલર્ટ અને મિનિમમ બેંલેસ ન રાખવાનો ચાર્જ નહીં આપવો પડે. બેંકે ગ્રાહકોના એકાઉન્ટથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેંકિંગ સર્વિસ મેસેડ પર લાગતો ચાર્જ ખતમ કરવાનો ફેંસલો કર્યો છે. કોરોના કાળમાં લોકોની આવક પર અસર થઈ છે, તેવી સ્થિતિમાં એસબીઆઈના બચતખાતા ધારકોને માટે સારા સમાચાર છે.
એસબીઆઈ ખાતાધારક SBI YONO એપથી બેંકિંગ સેવાઓનો પૂરો લાભ ઉઠાવી શકે છે. એસબીઆઈએ ટ્વિટ કરીને કહ્યું, બિનજરૂરી એપ્સમાંથી આઝાદી મેળવવા માટે YONO SBI ડાઉનલોડ કરો. ગ્રાહકો YONO એપ દ્વારા ઘેર બેઠા સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે. ગુજરાત ભાજપના કયા મહિલા ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ, ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગતે ગુજરાતમાં આજે 1120 કેસ નોંધાયા, 20 લોકોનાં મોત, સુરતની સ્થિતિ ચિંતાજનક પૂર્વ ક્રિકેટર અને યુપી સરકારના મંત્રી ચેતન ચૌહાણનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હતા હોસ્પિટલમાં
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ

અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ

Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ

બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ

Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા

Embed widget