શોધખોળ કરો

Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર

Share Market Today: શેરબજારમાં આ શાનદાર ઉછાળાને કારણે BSEનું માર્કેટ કેપ 441.54 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે.

Stock Market Closing On 28 October 2024: મુહૂર્ત ટ્રેડિંગ અને દિવાળીના આ સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ સારું રહ્યું છે. આ મહિને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ થંભી ગયું છે. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 80000ના આંકને પાર કરી ગયો. બેંકિંગ સહિતના તમામ ક્ષેત્રોએ બજારમાં આ તેજીમાં ફાળો આપ્યો છે. આજના સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 603 પોઈન્ટ વધીને 80005 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 158 પોઈન્ટ વધીને 24,339 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

વધનારા અને ઘટનારા સ્ટોક

બીએસઈ પર ટ્રેડેડ 4147 શેરોમાંથી 2565 શેરો વધ્યા હતા જ્યારે 1424 શેર ઘટ્યા હતા. 158 શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 5 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેરો વધ્યા અને 13 નુકસાન સાથે બંધ થયા. વધતા શેરોમાં ICICI બેન્ક 3.09 ટકા, JSW સ્ટીલ 2.68 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.66 ટકા, અદાણી પોર્ટ્સ 2.57 ટકા, ટાટા સ્ટીલ 2.43 ટકા, સન ફાર્મા 2.24 ટકા, HUL 2.12 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ટકા ઘટતા શેરોમાં એક્સિસ બેન્ક 1.30 ટકાના ઘટાડા સાથે, કોટક મહિન્દ્રા બેન્ક 0.83 ટકાના ઘટાડા સાથે, ટેક મહિન્દ્રા 0.72 ટકાના ઘટાડા સાથે, HDFC બેન્ક 0.46 ટકાના ઘટાડા સાથે અને મારુતિ 0.14 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. .

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.50 લાખ કરોડનો વધારો થયો છે

ભારતીય શેરબજારમાં રોકાણકારોની ખરીદીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ રૂ. 441.54 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 436.98 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.54 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

સેક્ટરોલ અપડેટ

આજના કારોબારમાં માર્કેટમાં તમામ સેક્ટરના શેરો જોરદાર તેજી સાથે બંધ થયા છે. બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, આઈટી અને ઓટો સેક્ટરના શેરો જોરદાર બંધ થયા છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.83 ટકા અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 1.20 ટકાના વધારા સાથે બંધ થયા છે.

આ પણ વાંચોઃ

સવારે ઉઠતા જ આ રીતે પાણી પીવો, એક જ ઝાટકે પેટ સાફ થઈ જશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 

Dhanteras 2024: 100 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ધનતેરસની ઉજવણી થશે

'રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?
'રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Landslide : સુરેન્દ્રનગરની ગેરકાયદે ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોતPM Modi In Vadodara : મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ દીકરી પાસેથી લીધા પોટ્રેઇટ, જુઓ દીકરીએ શું કહ્યું?Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલPM Modi Road Show : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક માટે ઉમટી જનમેદની

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
Dhanteras 2024: 100 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ધનતેરસની ઉજવણી થશે
Dhanteras 2024: 100 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ધનતેરસની ઉજવણી થશે
'રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?
'રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?
PM Modi Vadodara Visit:  ભારતને નવી તાકત આપશે રતન ટાટાનો આ  ડ્રીમ પ્રોજેક્ટ, PM મોદીએ દેશના  સપૂતને કર્યા યાદ

Gary Kirsten Resignation: પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ ગેરી કર્સ્ટને આપ્યું રાજીનામું, છ મહિના અગાઉ સંભાળી હતી જવાબદારી

Census in India: દેશમાં આગામી વર્ષે શરૂ થઇ શકે છે વસ્તીગણતરી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા

Embed widget