શોધખોળ કરો

શેરબજાર ધડામ, 1000 પોઈન્ટનો કડાકો બોલતા રોકાણકારોના લાખો રૂપિયા ધોવાયા

ભારતીય શેરબજારોમાં આજે 1000 નો કડાકો જોવા મળી રહ્યો છે.1000 પોઈન્ટનો કડાકો બોલતા રોકાણકારોના લાખો રૂપિયા ધોવાયા છે. બપોરે 1.34 વાગ્યે સેન્સેક્સ 736 અંક ઘટી 47611 પર કારોબાર કરી રહ્યો. જ્યારે નિફ્ટી 213 અંક ઘટી 14,027 પર કારોબાર કરી રહ્યો છે.

ભારતીય શેરબજારોમાં આજે 1000નો કડાકો  જોવા મળી રહ્યો છે. બપોરે 1.34 વાગ્યે સેન્સેક્સ 736 અંક ઘટી 47611 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 1.79 ટકા ઘટી 836.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, ટેક મહિન્દ્રા, M&M, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ITC 1.71 ટકા વધી 211.45 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 1.35 ટકા વધી 985.15 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર HUL, ઈન્ડસઈન્ડ બેન્ક, રિલાયન્સ, એક્સિસ બેન્ક, ICICI બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HUL 2.01 ટકા ઘટી 2350.75 પર કારોબાર કરી રહ્યો છે. 25 જાન્યુઆરીએ સેન્સેક્સ 531 અંકના ઘટાડા સાથે 48,347.59 પર અને નિફ્ટી 133 અંક ઘટી 14,238.90 પર બંધ થયો હતો. એક્સચેન્જ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 765.30 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 387.76 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કામની વાતઃ PF ના પૂરેપૂરા પૈસા ઉપાડવા છે? આ એક નાનકડું કામ નહીં કરો તો ફસાઈ જશે તમારી મહેનતની કમાણી!
PF ના પૂરેપૂરા પૈસા ઉપાડવા છે? આ એક નાનકડું કામ નહીં કરો તો ફસાઈ જશે તમારી મહેનતની કમાણી!
બેંક ઓફ બરોડામાં 5 વર્ષ માટે ₹4,00,000 ની FD કરાવો છો? જાણો મેચ્યોરિટી પર ખાતામાં કેટલા રૂપિયા જમા થશે
બેંક ઓફ બરોડામાં 5 વર્ષ માટે ₹4,00,000 ની FD કરાવો છો? જાણો મેચ્યોરિટી પર ખાતામાં કેટલા રૂપિયા જમા થશે
સરકાર LPG સિલિન્ડર પર કેટલો ટેક્સ વસૂલે છે? જો GST હટશે તો ગેસનો બાટલો કેટલો સસ્તો થશે, સમજો આખું ગણિત
સરકાર LPG સિલિન્ડર પર કેટલો ટેક્સ વસૂલે છે? જો GST હટશે તો ગેસનો બાટલો કેટલો સસ્તો થશે, સમજો આખું ગણિત
SBI માં 2 વર્ષ માટે ₹2,40,000 ની FD કરાવો છો? જાણો વ્યાજ અને મેચ્યોરિટીનું એકદમ સરળ ગણિત
SBI માં 2 વર્ષ માટે ₹2,40,000 ની FD કરાવો છો? જાણો વ્યાજ અને મેચ્યોરિટીનું એકદમ સરળ ગણિત

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
Embed widget