શોધખોળ કરો

Stock Market Closing: રોકાણકારોની વેચવાલીથી ઘટાડા સાથે બંધ રહ્યું શેરબજાર

Closing Bell: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો.

Stock Market Closing, 24th May, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો. રોકાણકારોની વેચવાલીના કારણે આજે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. રોકાણકારોની સંપત્તિ 279.54 ઘટીને લાખ કરોડ થઈ હતી. જે ગઈકાલે 279.78 લાખ કરોડ હતા.

આજે શેરબજારની કેવી રહી ચાલ

આજે સેન્સેક્સ 208.01 પોઇન્ટના ઘટાડા સાથે 61773.78 પોઇન્ટ અને નિફ્ટી 62.6 પોઇન્ટના ઘટાડા સાથે 18285.40 પોઇન્ટ પર બંધ રહ્યા. મંગળવારે સેન્સેક્સ 18.11 પોઇન્ટનો વધારો થયો હતો. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 234 પોઇન્ટ અને નિફ્ટી 100.55 પોઇન્ટ વધ્યા હતા.

સેક્ટરની સ્થિતિ

આજના કારોબારમાં બેન્કિંગ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી ઘટાડા સાથે બંધ થયો. આ સિવાય મેટલ્સ, ઈન્ફ્રા, કોમોડિટી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે આઈટી, ઓટો, એફએમસીજી, એનર્જી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ તેજી સાથે બંધ થયા છે.

Stock Market Closing: રોકાણકારોની વેચવાલીથી ઘટાડા સાથે બંધ રહ્યું શેરબજાર

વધેલા - ઘટેલા શેર્સ

આજના કારોબારમાં સન ફાર્મા 1.96 ટકા, ITC 1.07 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.13 ટકા, ટાઇટન કંપની 1.05 ટકા, પાવર ગ્રીડ 0.88 ટકા, મારુતિ સુઝુકી 0.77 ટકાના વધારા સાથે બંધ થયા હતા. અને ટાટા મોટર્સ 1.49 ટકા, HDFC બેન્ક 1.33 ટકા, HDFC 1.23 ટકા, બજાજ ફિનસર્વ 0.73 ટકા ઘટીને બંધ થયા છે.

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો

આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં ઘટાડાથી રોકાણકારોને નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 279.55 લાખ કરોડ થયું હતું, જે મંગળવારે રૂ. 279.78 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 23000 કરોડનો ઘટાડો થયો છે.

આજે કેવી થઈ શરૂઆત

આજે સવારે સેન્સેક્સ 238.71 પોઈન્ટ અથવા 0.39% ઘટીને 61,743.08 પર અને નિફ્ટી 69.70 પોઈન્ટ અથવા 0.38% ઘટીને 18,278.30 પર હતો. લગભગ 875 શેર વધ્યા હતા, 1017 શેર ઘટ્યા અને 97 શેર યથાવત હતા. નિફ્ટી પર અદાણી એન્ટરપ્રાઈઝ, પાવર ગ્રીડ કોર્પ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા અને કોટક મહિન્દ્રા બેન્ક ટોપ ગેઈનર્સ હતા, જ્યારે અદાણી પોર્ટ્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, વિપ્રો અને M&M ટોપ લુઝર્સ હતા.

Stock Market Closing: રોકાણકારોની વેચવાલીથી ઘટાડા સાથે બંધ રહ્યું શેરબજાર

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE MidCap 26,491.57 26,585.18 26,393.42 00:02:01
BSE Sensex 61,801.29 62,154.14 61,708.10 -0.29%
BSE SmallCap 29,933.11 30,059.93 29,827.17 0.10%
India VIX 13.11 13.44 12.41 4.03%
NIFTY Midcap 100 33,031.35 33,136.70 32,865.40 0.21%
NIFTY Smallcap 100 9,949.40 10,002.30 9,908.35 0.01%
NIfty smallcap 50 4,483.45 4,506.00 4,470.60 -0.13%
Nifty 100 18,170.00 18,267.80 18,149.30 -0.27%
Nifty 200 9,573.90 9,621.95 9,559.85 -0.21%
Nifty 50 18,285.40 18,392.60 18,262.95 -0.34%
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad:બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શનKanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp AsmitaAhmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Mahakumbh 2025: કઇ રીતે બને છે નાગા સંન્યાસી ? જાણી લો તેમના જન્મથી લઇને મૃત્યુ સુધીની કઠોર તપસ્યા વિશે
Mahakumbh 2025: કઇ રીતે બને છે નાગા સંન્યાસી ? જાણી લો તેમના જન્મથી લઇને મૃત્યુ સુધીની કઠોર તપસ્યા વિશે
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Harleen Deol Century: હરલીન દેઓલે ધોળા દિવસે વેસ્ટ ઇન્ડિઝને તારા દેખાડ્યા, ફટકારી તાબડતોડ સદી
Harleen Deol Century: હરલીન દેઓલે ધોળા દિવસે વેસ્ટ ઇન્ડિઝને તારા દેખાડ્યા, ફટકારી તાબડતોડ સદી
Look Back 2024: એક-બે નહીં કુલ 31 ક્રિકેટરોએ આ વર્ષે ક્રિકેટ છોડી, લિસ્ટમાં ભારતમાં 12 નામો પણ સામેલ
Look Back 2024: એક-બે નહીં કુલ 31 ક્રિકેટરોએ આ વર્ષે ક્રિકેટ છોડી, લિસ્ટમાં ભારતમાં 12 નામો પણ સામેલ
Embed widget