શોધખોળ કરો

1 જૂનથી બદલી જશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

એક જૂનથી દેશમાં કેટલાક બદલાવ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ બદલાવ બેન્કિંગ સેક્ટરથી લઈને ઈનકમ ટેક્સ ફાઈલિંગ સુધીમાં થશે. આ બદલાવોની પહેલાથી જ જાણકારી હોવી જરુરી છે. આજે અમે તમને જણાવશું 1 જૂનથી શું શું બદલવા જઈ રહ્યું છે. 

ઈનકમ ટેક્સ ઈ-ફાઈલિંગની સાઈટ

ઈનકમ ટેક્સ વિભાગની  ઈ-ફાઈલિંગ પોર્ટલ 1થી 6 જૂન સુધી કામ નહી કરે. આયકર વિભાગ 7 જૂને ટેક્સપેયર્સ માટે ઈનકમ ટેક્સ ઈ-ફાઈલિંગનું નવું પોર્ટલ લોન્ચ કરશે. હાલ આ પોર્ટલ છે  http://incometaxindiaefiling.gov.in . જ્યારે  ITR  ભરવા માટે આધિકારીક વેબસાઈટ  7 જૂન 2021 થી બદલી જશે. 7 જૂનથી  http://INCOMETAX.GOV.IN  થઈ જશે. 
 
ગેસ સિલિન્ડરની કિંમતો

1  જૂનથી સિલિન્ડરની કિંમતોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દર મહિનાથી પહેલી તારીખે દેશની સરકારી તેલ કંપનીઓ LPG સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે. 

બેન્ક ઓફ બરોડામાં 1 જૂનથી લાગુ થશે પોઝિટિવ પે સિસ્ટમ

બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો ધ્યાનમાં રાખે કે બેન્કમાં 1 જૂનથી ચેકથી પેમેન્ટ કરવાની રીતમાં બદલાવ થશે. બેન્ક પોતાના ગ્રાહતોને પોઝિટિવ પે કન્ફર્મેશન શરુ કરી રહ્યું છે જેમાં ચેક જારી કરનારને તે ચેકને લગતી કેટલીક માહિતી ઇલેક્ટ્રોનિક રીતે ચુકવણી કરતી બેંકને આપવી પડશે. આ જાણકારી એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ અથવા એટીએમના માધ્યમથી આપી શકાશે. ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમમાં ચેકની ડિટેલ્સને પણ રિકન્ફર્મ કરવી પડશે, જ્યારે તેઓ 2 લાખ અથવા તેનાથી વધારે બેન્ક ચેક આપે છે.

ગૂગલ સ્ટોરેજની સ્પેસ હવે નહી રહે ફ્રી

1 જૂન બાદ ગૂગલ ફોટોઝમાં અનલિમિટેડ ફોટોઝ અપલોડ નહી કરી શકો. ગૂગલનું કહેવું છે કે 15 GB સ્પેસ દરેક જીમેઈલ યૂઝર્સને આપવામાં આવશે. આ સ્પેસમાં જીમેઈલના ઈમેઈલ પણ સામેલ છે અને સાથે જ તમારી તસવીરો પણ. જેમાં ગૂગલ ડ્રાઈવ પણ સામેલ છે. જો  15GB  થી વધારે સ્પેસ વાપરવી હોય તો પૈસા આપવા પડશે.  અત્યાર સુધી અનલિમિટેડ સ્ટોરેજ ફ્રી હતી.

ટોપ સ્ટોરી

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?

SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

Embed widget