શોધખોળ કરો

આધાર કાર્ડમાં નામ-સરનામુ અને મોબાઇલ નંબરને તમે જાતે જ ગુજરાતી ભાષામાં કરી શકો છો અપડેટ, જાણો શું છે પ્રૉસેસ

આધાર જનરેટ કરવાની સુવિધા પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. તે આધાર કાર્ડ ઇશ્યૂ કરતી સંસ્થા દ્વારા આપવામાં આવશે.

નવી દિલ્હીઃ આજકાલ સૌથી મોટો પુરાવો આધાર કાર્ડ બની ગયુ છે, તમારી પાસે જેટલા પણ ડૉક્યૂમેન્ટ્સ છે તેમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે, કેમકે તેમાં ઓળખ અને સરનામુ સહિતના તમામ પ્રૂફ એકમાં જ સામેલ કરવામાં આવ્યા છે. આધાર કાર્ડમાં આપણુ નામ, સરનામું, જન્મ તારીખ અને UIDAI દ્વારા જારી કરાયેલ અનન્ય નંબરની બાયૉમેટ્રિક માહિતી હોય છે. અન્ય પુરાવાઓની જેમ આધાર કાર્ડ પણ અંગ્રેજી ભાષામાં હોય છે, પરંતુ જો તમે તમારી લૉકલ લેંગ્વેજમાં કરાવવા માંગતા હોય તો તમે આસાનીથી તેને કરી શકો છો. કેમકે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ સુવિધા પહેલાથી જ આપી છે, આધાર જનરેટ કરવાની સુવિધા પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. તે આધાર કાર્ડ ઇશ્યૂ કરતી સંસ્થા દ્વારા આપવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારી પ્રાદેશિક ભાષાઓમાં આધાર કાર્ડ બનાવવા માંગો છો, તો જાણી લો તેના માટે શું કરવુ પડશે. 

આ છે સૌથી સરળ રીત........... 
આ માટે તમારે સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે, અને અહીં તમારે તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર ભરવો પડશે.

હવે તમારે OTP પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આવશે. આ પછી, તમારે અહીં મોબાઇલ પર પ્રાપ્ત OTP દાખલ કરવો પડશે.

OTP દાખલ કર્યા પછી તમે અહીં જોશો કે તમામ વસ્તી વિષયક ડેટા અહીં રહે છે. આવી સ્થિતિમાં, અહીં તમારે તમારી પસંદગીની પ્રાદેશિક ભાષા પસંદ કરવી પડશે. આ પછી પોપઅપમાં ડેમોગ્રાફિક્સને પહેલા અપડેટ કરવાનું રહેશે અને પછી સબમિટ કરવું પડશે. હવે તમારા મોબાઈલ પર ફરીથી OTP આવશે, તેને એન્ટર કરો.

હવે તમારે આ માટે 50 રૂપિયાની ફી જમા કરવાની રહેશે અને તે પછી આધારમાં ભાષા બદલવાની વિનંતી સબમિટ કરવામાં આવશે. તેને બદલવામાં લગભગ એકથી ત્રણ અઠવાડિયા લાગે છે. તે જ સમયે, સમય પૂરો થયા પછી, તમે અપડેટ કરેલ આધાર ડાઉનલોડ કરી શકો છો.

તમે નીચેની ભાષાઓમાં આધાર કાર્ડ મેળવી શકો છો:-

- મરાઠી
- ઉડિયા
- કન્નડ
- ઉર્દુ
- બંગાળી
- ગુજરાતી
- પંજાબી
- તમિલ
- તેલુગુ
- મલયાલમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Embed widget