શોધખોળ કરો

Tomato Price: લીંબુ બાદ ટામેટાના ભાવમાં આવ્યો ઉછાળો, 100 રૂપિયા કિલોને પાર થયો ભાવ, જાણો શું છે કારણ

Tomato Price Hike: દેશના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે અને ગરમીનું જોર વધી રહ્યું છે, જેના કારણે ટામેટા અને કેરી બંને મોંઘા થઈ ગયા છે.

Tomato Rate Up:  દેશમાં મોંઘવારી વધી રહી છે અને ખાદ્ય પદાર્થોના ભાવ ભડકે રહ્યા છે. થોડા દિવસ પહેલા દેશમાં લીંબુના ભાવને લઈને હોબાળો મચ્યો હતો અને હવે રોજના રસોડાના ટામેટા એકદમ મોંઘા થઈ ગયા છે. ઉપરાંત ઉનાળામાં આવતું ફ્રૂટ કેરી પણ અત્યંત મોંઘી થઇ રહી છે. દેશના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે અને ગરમીનું જોર વધી રહ્યું છે, જેના કારણે ટામેટા અને કેરી બંને મોંઘા થઈ ગયા છે.

ટામેટાના ભાવમાં ઉછાળો

દેશના ઘણા રાજ્યોમાં ઉનાળાની શરૂઆતમાં અસામાન્ય ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો, જેના કારણે ટામેટા અને કેરીના પાકને માઠી અસર પહોંચી છે અને તેના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગયા છે. દેશના ઘણા રાજ્યોમાં રોજીંદા ભોજન માટે ઉપયોગમાં લેવાતા ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગયા છે. ભુવનેશ્વરમાં તેનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. છેલ્લા પખવાડીયા એટલે કે 15 દિવસમાં ટામેટાંના ભાવ પર નજર કરવામાં આવે તો તે વધીને 100 રૂપિયે કિલો થઈ ગઈ છે.

જુલાઈ સુધીમાં ટામેટા થશે સસ્તા!

જુલાઈમાં ટામેટાનો નવો પાક આવશે ત્યારે ટામેટાના ભાવ સસ્તા થવાની સંભાવના છે. આ વર્ષે ગરમીનો પ્રકોપ ખૂબ જ જોવા મળ્યો છે, જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ટામેટાના ફૂલો બળી ગયા હતા અને ટામેટાના પાકનું ઉત્પાદન ઘટ્યું હતું. ઉદાહરણ તરીકે, જો કોઈ એકરમાં 10 ટન જેટલા ટામેટાં હોય, તો તે હવે ઘટીને માત્ર 3 ટન થઈ ગયા છે. ટામેટાંની સપ્લાયમાં ભારે ઘટાડો ભાવમાં વધારા પાછળનું મુખ્ય કારણ છે.

આ પણ વાંચો.......... 

IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબ્યું, 6 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો

SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ

ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે

Vande Bharat Trains:આધુનિક અને સુરક્ષિત સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડશે, રેલવેએ બનાવ્યો મોટો પ્લાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
BGT 2024: 22 નવેમ્બરે શરૂ થશે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઇ શકશો?
BGT 2024: 22 નવેમ્બરે શરૂ થશે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઇ શકશો?
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Embed widget