શોધખોળ કરો

ફિક્સ્ડ ડિપોઝિટ અંગેની સમજણ: વરિષ્ઠ લોકો માટેની માર્ગદર્શિકા

એક વરિષ્ઠ નાગરિક તરીકે, નિવૃત્તિ સમયે નાણાકીય સ્થિરતા માટે તમારી બચતનું આયોજન કરવું મહત્વપૂર્ણ છે. ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) એક અગત્યની અને લોકપ્રિય પસંદગી છે.

એક વરિષ્ઠ નાગરિક તરીકે, નિવૃત્તિ સમયે નાણાકીય સ્થિરતા માટે તમારી બચતનું આયોજન કરવું મહત્વપૂર્ણ છે. ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) એક અગત્યની અને લોકપ્રિય પસંદગી છે કારણ કે તે ખાતરીપૂર્વક વળતર આપે છે, અને તે સૌથી સુરક્ષિત અને સૌથી વિશ્વસનીય રોકાણ વિકલ્પો પૈકી એક છે. આ માર્ગદર્શિકામાં વરિષ્ઠ નાગરિકો માટે બજાજ ફાઇનાન્સ FD ના દરોના લાભો અંગે વાત કરવામાં આવશે અને FD સંબંધિત આવશ્યક માહિતી સમજવામાં સહાયતા કરવામાં આવશે. ભલે તમે FD નો ઉપયોગ પ્રથમ વાર કરી રહ્યા હોવ અથવા આ અનાગે તમારૂ જ્ઞાન વધારવા ઇચ્છતા હોવ, આ માર્ગદર્શિકા તમને જાણકાર નિર્ણય લેવા માટે જરૂરી માહિતી પ્રદાન કરશે.

ફિક્સ્ડ ડિપોઝિટ શું છે?

ફિક્સ્ડ ડિપોઝિટ એ બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતું નાણાકીય ટૂલ છે જેની સાથે તમે એક નિશ્ચિત સમયગાળા માટે તેના પૂર્વનિર્ધારિત વ્યાજના દર સાથે નાણાંનું રોકાણ કરી શકો છો. FD પર મળતું વ્યાજ નિશ્ચિત હોય છે અને તે બજારની પરિસ્થિતિઓના આધારે વધઘટ થતું નથી, તે રોકાણ પર એક સ્થિર અને નિશ્ચિત વળતર આપે છે. ખાસ કરીને વરિષ્ઠ લોકો માટે, FD એ આકર્ષક વિકલ્પ છે કારણ કે તે સુરક્ષા અને અનુમાનિત નાણાકીય વૃદ્ધિ આપે છે.

વરિષ્ઠ લોકો શા માટે ફિક્સ્ડ ડિપોઝિટ વધુ પસંદ કરે છે

  1. બાંયધરીકૃત વળતર: અન્ય રોકાણ વિકલ્પો બજારના જોખમોને આધીન હોય છે, અને તેનાથી વિપરીત FD ખાતરીપૂર્વક વળતર આપે છે. તે વરિષ્ઠ નાગરિકો માટે આદર્શ છે કારણ કે તેઓ બજારની અસ્થિરતાની ચિંતા કર્યા વિના તેમની બચત વધારી શકે છે.
  2. 2. સુરક્ષા: ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણના સૌથી સલામત વિકલ્પો પૈકી એક છે, અને જો FD એ બજાજ ફાઇનાન્સ જેવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી હોય, તો તે AAA-રેટેડ FD ઓફર કરે છે. CRISIL અને ICRA દ્વારા આપવામાં આવેલ આ રેટિંગ એવી ખાતરી આપે છે કે તમારા નાણાં સુરક્ષિત છે.
  3. વરિષ્ઠ લોકો માટે ઉચ્ચ વ્યાજ દર: વરિષ્ઠ નાગરિકો માટે સૌથી વધુ નોંધપાત્ર લાભો પૈકી એક તેઓને આપવામાં આવતો ઉચ્ચ વ્યાજ દર છે. વરિષ્ઠ નાગરિકો માટે બજાજ ફાઇનાન્સ FD દ્વારા આ દરો વાર્ષિક 8.65% સુધી હોય શકે છે, જે તમારી બચતને મહત્તમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

ફિક્સ્ડ ડિપોઝિટ વિશેની મુખ્ય શરતો જે તમારે જાણવી જરૂરી છે

  1. વ્યાજ દર

FD ના વ્યાજ દર એ નક્કી કરે છે કે રોકાણના સમયગાળા દરમિયાન તમારા નાણાંમાં કેટલો વધારો થશે. વરિષ્ઠ લોકો માટે, બજાજ ફાઇનાન્સ વાર્ષિક 8.65%  સુધી વ્યાજ ઓફર કરે છે જે બજારમાં સૌથી વધુ સ્પર્ધાત્મક દરો માંથી એક છે. આ દરો FD ના સમગ્ર કાર્યકાળ માટે નક્કી કરવામાં આવે છે, જે તમને ખાતરી આપે છે કે તમે કેટલી કમાણી કરી શકશો.

  1. કાર્યકાળ

કાર્યકાળ તમારા પૈસા FDમાં લૉક કરવામાં આવેલ સમયગાળાને દર્શાવે છે. બજાજ ફાઇનાન્સ 12 થી 60 મહિના સુધીની લવચીક મુદતની ઓફર કરે છે. તમે એવી મુદત પસંદ કરી શકો છો જે તમારી નાણાકીય જરૂરિયાતોને અનુરૂપ હોય, પછી ભલે તમે ટૂંકા ગાળાના ધ્યેય માટે બચત કરી રહ્યાં હોવ કે લાંબા ગાળાની યોજના માટે બચત કરવા ઇચ્છતા હોવ.

3. ચૂકવણીના વિકલ્પો

બજાજ ફાઇનાન્સ તમારી નાણાકીય જરૂરિયાતોને અનુરૂપ વ્યાજની ચૂકવણીના વિવિધ વિકલ્પો પ્રદાન કરે છે. તમે તમારું વ્યાજ માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક, વાર્ષિક અથવા પરિપક્વતા સમયે પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકો છો. જો તમને જીવન જરૂરી ખર્ચ માટે નિયમિત આવકની જરૂર હોય, તો માસિક અથવા ત્રિમાસિક ચૂકવણીનો વિકલ્પ પસંદ કરવો એ તમારા માટે શ્રેષ્ઠ છે. જો તમને તરત જ ભંડોળની જરૂર ન હોય, તો તમે વ્યાજને સાથે રાખી શકો છો અને પાકતી મુદતે એકસાથે રકમ મેળવી શકો છો.

4. વચ્ચે ઉપાડ કરવો

FD માટે સામાન્ય રીતે તમારે તમારા પૈસા એક નિર્ધારિત સમયગાળા માટે રાખવાની જરૂર હોય છે, પણ કેટલીક સંસ્થાઓ નિર્ધારિત સમય ઉપાડ કરવાની મંજૂરી આપે છે. જો કે, આ માટે ઘણીવાર અમુક દંડ લેવામાં આવે છે. જો તમને લાગે કે તમારે પાકતી તારીખ પહેલાં તમારા ભંડોળની ઍક્સેસની જરૂર પડી શકે છે તો FD માટે પ્રતિબદ્ધતા સમય પહેલા ઉપાડ કરવાની શરતોને સમજવી મહત્વપૂર્ણ છે.

  1. નવીકરણ

FD ના કાર્યકાળના અંતે એટ્લે કે પાકતી મુદ્દતે, તમે તમારા ભંડોળને મેળવી શકો છો અથવા બીજી મુદત માટે FDને રિન્યૂ કરવાનો વિકલ્પ પણ હોય છે. બજાજ ફાઇનાન્સ સરળ નવીકરણ વિકલ્પો આપે છે, જેના લીધે તમે વધુ પેપર્સ સાથેની મુશ્કેલી વિના તમારું ફરીથી રોકાણ કરી શકો છો.

બજાજ ફાઇનાન્સ FD વરિષ્ઠ લોકો માટે શા માટે એક શ્રેષ્ઠ પસંદગી છે

બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટના ઘણા લાભો છે જેના લીધે તે વરિષ્ઠ નાગરિકો માટે ઉત્તમ પસંદગી છે:

  1. ઉચ્ચ-વ્યાજ દરો: વાર્ષિક 8.65% સુધીના ઉચ્ચ વ્યાજ દરો હોવાથી વરિષ્ઠ લોકો માટે તેમના પૈસા અન્ય ઓછા જોખમવાળા બચત વિકલ્પોની સરખામણીમાં ઝડપથી વધે છે.
  2. લવચીકતા: 12 થી 60 મહિના સુધીના લવચીક કાર્યકાળના વિકલ્પો સાથે તમને તમારા નાણાકીય લક્ષ્યો મુજબ યોજના પસંદ કરી શકો છો.
  3. બહુવિધ ચુકવણી વિકલ્પો: તમને નિયમિત આવકની જરૂર હોય અથવા પાકતી મુદત સુધી તમારા નાણાંમાં વધારો કરવાનું પસંદ હોય, બંને રીતે બજાજ ફાઇનાન્સ તમને તમારી જરૂરિયાતો અનુસાર તમારી FD નું સંચાલન કરવાની પસંદગી આપે છે.
  4. AAA-રેટેડ સુરક્ષા: CRISIL અને ICRA દ્વારા આપવામાં આવેલ AAA રેટિંગનો અર્થ એ છે કે તમારું રોકાણ અત્યંત સુરક્ષિત છે. તમારી બચત વિશ્વસનીય કંપનીમાં છે અને તમે વિશ્વાસ સાથે રોકાણ કરી શકો છો.
  5. ડિજિટલ સગવડ: તમે બજાજ ફિનસર્વ વેબસાઈટ અથવા એપ દ્વારા તમારી બજાજ ફાઈનાન્સ FD સંપૂર્ણપણે ઓનલાઈન કરીને, તેને મેનેજ કરી શકો છો અને ટ્રૅક કરી શકો છો. તમારું રોકાણ કરવા માટે તમારે હવે કોઈ શાખાની વ્યક્તિગત મુલાકાત લેવાની જરૂર નથી, જે વરિષ્ઠો માટે એક અન્ય સુવિધા છે.

તમારી ફિક્સ્ડ ડિપોઝિટનો મહત્તમ ઉપયોગ કરવા માટેની ટિપ્સ

  1. 1. વ્યાજ દરોની તુલના કરો: તમને શ્રેષ્ઠ વ્યાજ દરો મળી રહ્યા છે તે જોવા માટે હંમેશા વિવિધ સંસ્થાઓના FD વ્યાજ દરોની તુલના કરો. વરિષ્ઠ નાગરિકો માટે બજાજ ફાઇનાન્સ FD દરો સૌથી વધુ હોય છે, જેના લીધે તે આકર્ષક વિકલ્પ છે.
  2. 2. યોગ્ય કાર્યકાળની પસંદગી કરવી: તમારી FD ના કાર્યકાળને તમારા નાણાકીય લક્ષ્યો સાથે પસંદ કરવા જોઈએ. જો તમને એક વર્ષની અંદર પૈસાની જરૂર હોય, તો ટૂંકા ગાળાની FD રોકાણ પસંદ કરો. લાંબા ગાળાના ધ્યેયો માટે, લાંબા ગાળામાં ઊંચા વ્યાજ દરોનો લાભ મેળવવા માટે 3 થી 5 વર્ષનો કાર્યકાળ પસંદ કરો.
  3. 3. ચુકવણીનો યોગ્ય વિકલ્પ પસંદ કરો: જો તમને નિયમિત આવકની જરૂર હોય, તો માસિક અથવા ત્રિમાસિક ચુકવણી વિકલ્પ પસંદ કરો અને તમને જલ્દી નાણાંની જરૂર ન હોય તો એકસાથે વ્યાજ મેળવવા કાર્યકાળના અંતે એક સાથે ચૂકવણી મેળવી શકો છો.
  4. નવીકરણ વ્યૂહરચના: આ ઉચ્ચ વળતર મેળવવાનું ચાલુ રાખવા માટે તમારી FD તેના કાર્યકાળના અંતે રિન્યૂ કરી શકો છો. અનેક નાણાકીય સંસ્થાઓ તમારી બચતને કોઈપણ મુશ્કેલી વિના નવીકરણ કરવા માટે સરળ નવીકરણ વિકલ્પો પ્રદાન કરે છે.

જો તમે વરિષ્ઠ નાગરિક હોવ અને તમારી બચતને વધારવા ઇચ્છતા હોવ, તો વરિષ્ઠ નાગરિકો માટે બજાજ ફાઇનાન્સ FD ના દરો તમારા નાણાં સુરક્ષિત રીતે મહત્તમ કરવાની શ્રેષ્ઠ તકો આપે છે. તેના ઉચ્ચ વ્યાજ દરો, સરળ કાર્યકાળ વિકલ્પો અને AAA રેટિંગની સલામતી સાથે, બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ એ તમારા નાણાકીય ભવિષ્ય માટે સ્માર્ટ અને વિશ્વસનીય પસંદગી છે.

વધુ જાણકારી મેળવવા માટે અને ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ શરૂ કરવા માટે આજે જ બજાજ ફિનસર્વ એપ્લિકેશન અથવા વેબસાઇટની મુલાકાત લો.

(Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Embed widget