શોધખોળ કરો

Voter ID card : મતદાન માટે આ રીતે Voter ID કાર્ડને તમે ઘરે બેઠા કરી શકો ડાઉનલોડ 

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મતદાન કરવા માટે વોટર આઈડીની જરૂર પડશે.

Voter ID card Download : આજના સમયમાં દરેક કામ માટે આધાર કાર્ડ જરૂરી હોવા છતાં વોટર આઈડીનું પણ એક અલગ જ મહત્વ છે. મતદાર ID વગર તમે મતદાન કરી શકતા નથી. તેથી મતદાન સમયે મતદાર ID સૌથી વધુ જરૂરી છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મતદાન કરવા માટે વોટર આઈડીની જરૂર પડશે. તમે તેને ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરીને પૂર્ણ કરી શકો છો. જો તમે હજુ સુધી તમારું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કર્યું નથી, તો તમે તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે મતદાર આઈડી કાર્ડ ભારતીય નાગરિકો માટે જરૂરી દસ્તાવેજ છે. તે લોકોને 18 વર્ષની વય વટાવ્યા પછી સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. તે મતદાન સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોકો તેનો ઉપયોગ ઓળખ અને સરનામાના પુરાવા માટે કરી શકે છે.

સૌ પ્રથમ તમારે મતદાર સેવા પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.

અહીં ગયા પછી, તમને પોર્ટલ પર સાઇન ઇન કરવાનો વિકલ્પ દેખાશે.

અહીં વિગતો ભર્યા પછી તમારે 'સાઇન અપ' કરવું પડશે.

ત્યારબાદ પાસવર્ડ અને મોબાઈલ નંબર OTP પણ નાખવો પડશે.

આ પછી 'ફોર્મ 6' પણ દેખાશે.

અહીં તમે સામાન્ય મતદાર તરીકે નવી નોંધણી કરી શકશો.

અહીં તમને 'E-EPIC ડાઉનલોડ'નો વિકલ્પ પણ દેખાશે.

ધ્યાનમાં રાખો કે તમારે EPIC નંબર ખૂબ જ સમજી વિચારીને ભરવાનો રહેશે.

બધી વિગતો ભર્યા પછી, OTP વિકલ્પ દેખાશે.

OTP દાખલ કર્યા પછી. 'E-EPIC ડાઉનલોડ' પણ દેખાશે.

તેના પર ક્લિક કરતાની સાથે જ તમારું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ થઈ જશે.

આઈડી કાર્ડ PDF ફોર્મમાં ડાઉનલોડ કરી શકો

તમે ડીજીટલ વોટર આઈડી કાર્ડ PDF ફોર્મમાં ડાઉનલોડ કરી શકો છો અને તેને તમારા ફોનમાં સુરક્ષિત રાખી શકો છો. આ પછી તમે તેને ડિજીલોકર જેવા ડિજિટલ લોકરમાં સેવ કરી શકશો. ડીજીટલ વોટર આઈડી માટે મોબાઈલ નંબર વોટર આઈડી કાર્ડ સાથે લીંક હોવો જરૂરી છે. આવી સ્થિતિમાં યુઝર્સને પહેલા KYC અપડેટ કરવું પડશે. ત્યારબાદ તમે ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકશો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Advertisement
metaverse

વિડિઓઝ

Ambaji Rain | અંબાજીમાં ધોધમાર વરસાદને લઈને દુકાનોમાં ઘુસ્યા પાણી... જુઓ વીડિયોમાંTapi Rain | ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ વીડિયોમાંPatan Rain | થોડાક જ વરસાદમાં પાટણ થયું પાણી પાણી... જુઓ જળબંબાકારના દ્રશ્યોHun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Embed widget