શોધખોળ કરો

China: ચીનનો યુવક પોતાને કરી રહ્યો છે કોરોનાથી સંક્રમિત, જાણો શું છે તેની પાછળનું કારણ

Corona In China:  ચીનમાં ઝીરો કોવિડ પોલિસીના અંત પછી સ્થિતિ દિવસે દિવસે સતત બગડી રહી છે. આમ છતાં ચીન દરેક વખતની જેમ કોરોનાને લઈને સાચા આંકડા જાહેર કરી રહ્યું નથી.

China Coronavirus: ચીનમાં કોરોનાના હોબાળા વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અહીંના યુવાનો જાણી જોઈને પોતાને કોરોનાથી સંક્રમિત કરી રહ્યા છે. વાસ્તવમાં ચીનની મોટી ભાગની વસ્તી એવી છે કે જેને રસી જ મળી નથી. આવી સ્થિતિમાં, હવે ચીનમાં ઘણા યુવાનોનું માનવું છે કે જો તેમને એકવાર ચેપ લાગે છે, તો તેમનામાં એન્ટિબોડીઝ બનશે, જેના કારણે તેઓ ફરી ચેપ લાગવાથી સુરક્ષિત રહેશે. તેથી જ તેઓ પોતાને ચેપ લગાડી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ચીનના  શાંઘાઈમાં એક 27 વર્ષીય કોમ્પ્યુટર કોડરે કહ્યું કે, તેણે પોતાને જાણી જોઇને કોરોના વાયરસના સંપર્કમાં લાવ્યો, કારણ કે તેને વિશ્વાસ હતો કે તે તેમાંથી સ્વસ્થ થઈ જશે અને પછી તેના પછીના સમયમાં તે કોરોના પોઝિટિવ નહીં આવે. કોડરે કહ્યું કે તેને રસી મળી ન હતી . કોરોનાને કારણે તે પોતાનો પ્લાન બદલવા માંગતો નથી. તેણે કહ્યું કે એકવાર સંક્રમિત થયા પછી તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને ફરીથી ચેપ લાગશે નહીં.

મહિલા કોવિડ પોઝિટિવ મિત્રને મળવા ગઈ હતી

શાંઘાઈમાં જ  એક 26 વર્ષીય મહિલાએ બીબીસીને જણાવ્યું કે,  તે કોવિડ પોઝિટિવ તેના મિત્રને મળવા ગઈ હતી. જેથી તેને તે મિત્રનો ચેપ લાગી શકે. તેણે આગળ કહ્યું કે, તેના સ્વસ્થ થવામાં ઘણો સમય લાગ્યો હતો અને તેને સ્વસ્થ થવુ પણ મુશ્કેલ બની ગયું હતુ. તેણે કહ્યું કે આમ તો આ શરદી થવા જેવું છે પરંતુ તેનાથી ઘણું વધારે ખતરનાક છે.

લોકોમાં કોરોનાનો ડર ઓછો થઈ રહ્યો છે

આ સાથે ઉત્તરી ઝેજિયાંગ પ્રાંતના જિયાક્સિંગમાં રહેતી 29 વર્ષીય મહિલાએ જણાવ્યું કે તે સરહદ ખોલવાથી ખુશ છે. તેણી કહે છે કે તે ફરી એકવાર ચીનના અન્ય વિસ્તારોમાં ફરવા માંગે છે. તેણે કહ્યું કે તે કોરોનાથી ડરતી નથી પરંતુ તે નથી ઈચ્છતી કે બધા એક સાથે બીમાર પડે.

ચીનમાં કોરોનાની સ્થિતિ

ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર છે. હોસ્પિટલોમાં કે સ્મશાનગૃહમાં જગ્યા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર, ચીનમાં એક સપ્તાહમાં કોરોનાના નવા કેસમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીની વચ્ચે કોરોનાના 2.18 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું

વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ

લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ

PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો

અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?

વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા

Embed widget