શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગાંધીનગરઃ અધિકારીના 40 લાખની 500 અને 1000 ના દરની નોટો પકડાઇ
![ગાંધીનગરઃ અધિકારીના 40 લાખની 500 અને 1000 ના દરની નોટો પકડાઇ 40 Lakh Note Fount In Vyara ગાંધીનગરઃ અધિકારીના 40 લાખની 500 અને 1000 ના દરની નોટો પકડાઇ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/17135230/rupee-pf-provident-fund-new-625-300_625x300_41464624168.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ થયા બાદ બ્લેક મની સંઘરીને બેઠેલા લોકો ચિંતામાં મુકાયા છે. તેમજ સમગ્ર દેશણાં આમ જનતા પણ મુશ્કેલીમા મુકાઇ છે. નોટો રદ્દા થયા બાદ મોટી સંખ્યામાં 500 અને 1000 નોટો પકડાઇ રહી છે. જે બીન હિસાબી હોય છે. ત્યારે ગાંધીનગરમાં સેક્ટર-2 માં રહેતા એક અઘિકારીની રૂપિયા 40 લાખની 500 અને 1000 દરની નોટો વ્યારાથી પકડાઇ હતી.
અધિકારીઓથી લઇને બિઝનેસ કરતા અને બ્લેક મની સંઘરીને રાખેલ હોય તેવા લોકો યેનકેન પ્રકારને 500 અને 1000 ની મૂલ્યની રદ્દ થયેલી નોટોને સગેવગે કરવામાં લાગેલા છે. ત્યારે ગાંધીનગરમાં અધિકારીની 40 લાખની નોટો પકડાતા બાબુઓમાં ડર વ્યાપી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)