શોધખોળ કરો
આજથી ગુજરાતની સરકારી કચેરીઓ તમામ સ્ટાફ સાથે શરૂ થઈ, જાણો વિગત
ગુજરાત સરકારની કચેરીઓ આજથી તમામ સ્ટાફ સાથે શરૂ કરી દેવામાં આવી છે. કર્મચારીઓ માટે ચાલતી પોઈન્ટની બસોની સેવા 50 ટકા મુસાફરો સાથે શરૂ કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જોકે હવે લોકડાઉનમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારની કચેરીઓ આજથી તમામ સ્ટાફ સાથે શરૂ કરી દેવામાં આવી છે. કર્મચારીઓ માટે ચાલતી પોઈન્ટની બસોની સેવા 50 ટકા મુસાફરો સાથે શરૂ કરવામાં આવી છે. આજથી સરકારી કર્મચારીઓ તમામ સ્ટાફ સાથે શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓ માટે ચાલતી પોઈન્ટની બસોની સેવા 50 ટકા મુસાફરો સાથે શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓને હેન્ડસેનેટાઈસ અને થર્મલગનથી ચેકિંગ કર્યાં બાદ જ બસમાં લાવવામાં આવી રહ્યાં છે. ગાંધીનગરની સરકારી કચેરીઓ આજે પુરા સ્ટાફ સાથે શરૂ કરી દેવામાં આવી છે. મોટા ભાગના કર્મચારીઓ કચેરીમાં આવવા ખાનગી વાહનોનો ઉપયોગ કરી રહ્યાં છે. જૂના સચિવાલયમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં કચેરીએ પહોંચ્યા હતાં.
વધુ વાંચો





















