શોધખોળ કરો

IAS Transferred: બદલીનો બીજો રાઉન્ડ, રાજ્યમાં 10 IAS અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ

Gujarat IAS Officers Transferred: ગુજરાતમાં સરકારી અધિકારીઓની બદલીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.

Gujarat IAS Officers Transferred: ગુજરાતમાં સરકારી અધિકારીઓની બદલીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ગાંધીનગર વહીવટી વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યમાંથી વધુ 10 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ખાસ વાત છે કે, થોડાક દિવસો પહેલા જ વહીવટી વિભાગ દ્વારા આઇએએસ તેમજ આઇપીએસની બદલી કરવામાં આવી હતી. આજે આ બદલીનો બીજો રાઉન્ડ આવ્યો છે. 

રાજ્યમાં આઇએએસ (IAS) અધિકારીઓની બદલીનો દૌર યથાવત છે. આજે બીજા રાઉન્ડમા 10 IAS અધિકારીઓ, જેમાં કલેક્ટરોની બદલી કરાઇ છે. જુઓ અહીં લિસ્ટ...

સાબરકાંઠા કલેકટર નૈમેશ દવેની વલસાડ કલેકટર તરીકે બદલી કરાઇ છે.
રતનકવર ગઢવીચારણની સાબરકાંઠા કલેકટર તરીકે બદલી કરાઇ છે.
શ્વેતા તેવોટીયા ડાયરેક્ટર GUVNl બદલી કરાઇ છે.
સુજીત કુમાર ગુલાટી હવે ભાવનગર મનપા કમિશનર બન્યા છે.
કે.ડી. લાખાણીની લેબર ડાયરેક્ટર તરીકે બદલી કરાઇ છે.
એસ.કે. મોદીની નર્મદા કલેકટર તરીકે બદલી કરાઇ છે. 
એસ.ડી. ધાનાણીની પોરબંદર કલેકટર તરીકે બદલી કરાઇ છે.
એન.વી. ઉપાધ્યાય રજિસ્ટાર સહકાર તરીકે બદલી કરાઇ છે.
લલિત નારાયણ સંધુ પ્રૉજેક્ટર ડાયરેક્ટર સમગ્ર શિક્ષા અભિયાન તરીકે બદલી કરાઇ છે.
હેન્ડલૂમ કૉર્પોરેશનનો વધારાનો હવાલો લલિત નારાયણ સંધુ પાસે રહેશે.
ડીડીઓ ગાંધીનગર તરીકે બી જે પટેલની બદલી કરાઇ છે.

અહીં જુઓ IAS અધિકારીઓનું બદલીનું લિસ્ટ

આ પહેલા રાજ્યના 18 સિનિયર IASની કરાઇ હતી બદલી, 8 IPSને પણ અપાયા હતા પૉસ્ટિંગ

થોડાક દિવસો અગાઉ રાજ્યમાં IAS અને IPSની બદલી કરવામાં આવી હતી. 18 સિનિયર આઈએએસની બદલી કરવામાં આવી હતી. જ્યારે 8 આઈપીએસને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. જેમાં સુનૈના તોમર, અંજુ શર્મા, પંકજ જોશી, મનોજ કુમાર દાસ સહિતના અધિકારીઓના નામ સામલે હતા. જયંતી રવિની ગુજરાતમાં રેવન્યુ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વાપસી થઈ હતી. જયંતિ રવિને ફરી ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા. જ્યંતિ રવિ કોરોનાકાળ દરમ્યાન ખુબજ જાણીતા બન્યા હતા..તેઓ દરરોજ કોરોનાના કેસો સાથે જોડાયેલી વિગતો જનતાને અપડેટ કરાવતા હતા.

કોને ક્યાં મૂકવામાં આવ્યા

  • વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવી શ્રમ રોજગારમાં મુકાયા
  • ACS સુનૈના તોમરને ઉચ્ચ અને ટેક્નિકલ વિભાગમાં મુકાયા
  • ACS પંકજ જોશીને બંદર અને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો હવાલો
  • એમ.કે.દાસને CMOના ACS બનાવાયા
  • એમ.કે.દાસ પાસે ગૃહ વિભાગનો વધારાનો હવાલો
  • જયંતિ રવિ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત
  • જયંતિ રવિને મહેસૂલ વિભાગમાં ACS બનાવાયા
  • ACS અંજુ શર્માની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારમાં બદલી
  • ACS એસ.જે.હૈદરની ઉર્જા અને પેટ્રોકેમિકલ્સમાં બદલી
  • ACS જે.પી.ગુપ્તાની આદિજાતિ વિકાસ વિભાગમાં બદલી
  • ટી.નટરાજન પણ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત
  • ટી.નટરાજનને નાણા વિભાગના અગ્ર સચિવ બનાવાયા
  • મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્રસચિવ બનાવાયા
  • મુકેશ કુમારને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બનાવાયા
  • રાજીવ ટોપનોને ચીફ કમિશ્નર સેલ્સ ટેક્સ બનાવાયા
  • ડો.એસ.મુરલી ક્રિષ્ણને રાજ્ય ચૂંટણી આયોગના OSD બનાવાયા
  • અનુપમ આનંદ રાજ્યના નવા વાહન વ્યવહાર કમિશ્નર
  • રાજેશ માંજુને રેવન્યૂ ઈન્સ્પેક્શન કમિશ્નર બનાવાયા
  • રાકેશ શંકરને મહિલા અને બાળ વિકાસના કમિશ્નર બનાવાયા
  • કે.કે.નિરાલાને નાણા વિભાગના સચિવ બનાવાયા
  • એ.એમ.શર્માને રાજ્યપાલના અગ્ર સચિવ બનાવાયા

રાજ્યમાં આઠ IPSને પણ અપાયા પોસ્ટિંગ

ગૃહ મંત્રાલય દ્વારા 8 IPS અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજકોટના પુર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને પોસ્ટીંગ અપાયું છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજૂ ભાર્ગવને પોસ્ટ માટે વેઈટીંગમાં મુકાયા હતા. રાજૂ ભાર્ગવને આર્મ્ડ ફોર્સના ડીજી તરીકે નિયુક્ત કારાયા છે.

  • રાજુ ભાગર્વ આર્મ્સ યુનિટના ADGP
  • વિકાસ સુંદા પોસ્ટિંગની રાહમાં
  • બિશાખા જૈન SRPF ગ્રુપ-4ના કમાન્ડન્ટ
  • રાઘવ જૈનને રાજકોટ મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા
  • IPS જીતેંદ્ર અગ્રવાલને સુપ્રીટેન્ડેન્ટ પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ એકમાં મુકાયા
  • નીધી ઠાકુરને વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા
  • IPS કોરુકોન્ડા સિદ્ધાર્થને રાજ્યપાલના ADC બનાવાયા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget