શોધખોળ કરો

Heart Attack: ગાંધીનગરમાં Cથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ

Gandhinagar News: રાજ્યમાં કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે.

Gandhinagar News: રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધતી ચાલી છે.  ગાંધીનગરમાં ક્લાસ-2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હાલમાં જ ક્લાસ 2 અધિકારીની પરીક્ષા પાસ કરીને અધિકારી બનનારા 29 વર્ષીય જયંત સોની નામના આશાસ્પદ યુવકનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. તેમણે GWSSBમાં હાલમાં જ 1 રેન્ક મેળવ્યો હતો. અધિકારી બન્યા બાદ ગાંધીનગરમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી. હોસ્ટેલમાં તેમને દુઃખાવો થતા ચેક-અપ માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં જ તેમનું મોત થયું હતું. પ્રાથમિક તારણ અનુસાર, તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું જણાવાઈ રહ્યું છે.  પોસ્ટ મોર્ટમ બાદ તેમના મૃતદેહને અજમેર લઈ જવાશે. હાલમાં જ તેમણે GWSSB (પાણી પુરવઠા) ક્લાસ 2ની પરીક્ષા પાસ કરી હતી, જેમાં તેમનો રેન્ક 1 આવ્યો હતો.  તેઓ મૂળ રાજસ્થાનના અજમેરના રહેવાસી હતા અને ગાંધીનગરમાં અભ્યાસ કર્યો હતો.

ધોરાજીમાં 42 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં 42 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. ધોરાજી પોસ્ટ ઓફિસની સામે ગાંધીવાસમાં રહેતા હરેશભાઇ તુલસીભાઈ વાઘેલા નામના યુવાનનું હાર્ટએટેકથી મોત થયું હતું. મૃતક યુવાન કડીયા કામ કરતો હતો અને પરણિત હતો. તેને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ થતા પરિવારમા દુ:ખની લાગણી છવાઈ ગઈ હતી.

લાઠીમાં દુખદ પ્રસંગમાં હાજરી આપવા આવેલી મહિલાને આવ્યો હાર્ટ એટેક

જસદણના આટકોટમાં રહેતા એક મહિલા દુઃખદ પ્રસંગમાં હાજરી આપવા અમરેલીના લાઠી ખાતે આવ્યા હતા. જ્યાં અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને ત્યાં જ ઢળી પડ્યા હતા. જે બાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ચૂક્યું હતું. મહિલાના આકસ્મિક મોતના પગલે પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.

સીમ વિસ્તારમાં રખડતી નીલગાયનો મુખ્ય બજાર સુધી પહોંચ્યો આતંક, બગસરા શહેરમાં દુકાનમાં ઘૂસી ગઈ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈBIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચારKutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારીAsaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget